મનોરંજન

સાસુમાએ કરીનાને બિકીને લઈને ઉઠાવ્યો ગંભીર સવાલ, ભરી સભામાં શર્મિલાનો પિત્તો ગયો અને કહ્યું કે….

વીતેલા જમાનાની એક્ટ્રેસ શર્મિલા ટાગોર તેની માસૂમિયતને લઈને જાણવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે, શર્મિલા ટાગોર બોલીવુડની પહેલી એક્ટ્રેસ હતી જેને પહેરી ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટો શૂટ તે સમયે ઘણું ચર્ચામાં રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareena.kapoor.khaan) on

વર્ષો બાદ શર્મિલા ટાગોરને તેનું વહુ એટલે કે કરીના કપૂર ખાને ફોટોશૂટને લઈને એવો સવાલ પૂછ્યો કે, શર્મિલા ટાગોર હેરાન-પરેશાન થઇ ગઈ હતી. કરીનાના મોઢામાંથી શબ્દ સાંભળતા જ તેનું મોઢું લાલ-પીળું થઇ ગયું હતું.

 

View this post on Instagram

 

A post shared by @indian_movies__ on

કરીના કપૂર ખાન તેના રેડિયો શો ‘વોટ વુમન વોન્ટ’ની નવી સીઝન લઈને આવી છે. આ સીઝનમાં પહેલી ગેસ્ટ બની હતી તેની સાસુ શર્મિલા ટાગોર. હાલમાં જ આ શોનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં કરીના તેની સાસુને પહેરવા પર વાત કરતી નજરે આવી હતી.

Image Source

કરીના કપૂરે સવાલ કર્યો હતો કે, તમે રીલ લાઈફમાંથી રિયલ લાઈફ તરફ આવો. મને જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી તમે બોલીવુડના પહેલા એક્ટ્રેસ હતા જેને પહેરીને…

આ વચ્ચે જ શર્મિલા વચ્ચે બોલી પડે છે કે, મને લાગે છે કે હું કયારે પણ આમાંથી બહાર નહીં આવી શકું. મને લાગે છે કે આ વાત પર તો આખો ઇતિહાસ લખવો જોઈએ કે, શર્મિલા ટાગોર અને તેની …

Image Source

શર્મિલાનો ચહેરો જોતા કરીનાએ અંતમાં તેની તરફ કરતા કહ્યું હતું કે, નહીં મને લાગે છે, આ આઇકોનિક મુમેન્ટ હતી. અમારી જનરેશનમાં લોકો એવી રીતે જોવે છે કે ઓહ માય ગોડ… કોઈ આટલું ખુબસુરત લાગી શકે છે. આ પર શર્મિલાએ કહ્યું હતું કે, હા ભલે તમે આવું કહો…

 

View this post on Instagram

 

A post shared by (@instabollywoodgyaan) on

કરીનાએ તેનો સવાલ પૂરો કરતા વધુમાં કહ્યું હતું કે, હું જાણવા માંગુ છું કે, તમે જે સમયે પહેરી હતી ત્યારે લોકોનું રિએક્શન કેવું હતું ? આ સવાલનો જવાબ અપાતા શર્મિલાએ કહ્યું હતું કે, ફોટોશૂટ થયું ત્યારે હું લંડનમાં હતી અને જયારે હું પરત ફરી ત્યારે ફિલ્મફેર મેગેઝીનમાં છપાઈ ચૂક્યું હતું. સારું હતું કે, તે સમયે સોશિયલ મીડિયાના હતું.

 

View this post on Instagram

 

A post shared by Marathi Sanmaan (@marathisanmaan) on

આ ફોટોશૂટને લઈને બહુજ વાત થતી હતી મારા કો-એક્ટર એ કોલ કરીને મને કહ્યું હતું કે, જલ્દી મળવા આવો જરૂરી વાત કરવી છે. તેને મને કહ્યું હતું કે, શું તને ખબર છે કે તે શું કર્યું છે ? શું તને લાગે છે કે જે તે કર્યું છે સારું કર્યું છે? આ આ બધું સારું નથી લાગતું. આ બધું ખોટું થયું છે. આપણે જ કંઈક કરવું પડશે. પરંતુ મને લાગતું હતું કે, હું સારી લાગી રહી છું.

 

View this post on Instagram

 

A post shared by Vintage.MuVyz (@vintage.muvyz) on

વધુમાં શર્મિલા ટાગોરે કહ્યું હતું કે, મારા કો-એક્ટરે મને કહ્યું હતું કે, એક્ટ્રેસ આવું ના કરે. આપણે આ સુધારવું પડશે નહીં તો તમારી કરિયર ખતમ થઇ જશે. ત્યારબાદ મેં થાકીને ટાઇગર (મન્સુર અલી ખાન પટૌડી)ને ટેલિગ્રામ લખ્યો. આ ટેલીગ્રામનો જવાબ આપતા તેને કહ્યું હતું કે, મને કંઈ ફર્ક નથી પડતો. મને પૂરો વિશ્વાસ છે કે તું બહુજ સુંદર લાગી રહી હોઈશ.