મનોરંજન

કરીના સૈફ બીચ પર એન્જોય કરતા આવ્યા નજરે, કરીનાને બિકીનીમાં જોઈ ચાહકો થયા ઘેલા – જુઓ PHOTOS

હાલ લોકડાઉનને કારણે આખા દેશમાં સરકારે 14 એપ્રિલે સુધી લોકડાઉનનું એલાન કર્યું છે. આ બાદ સૌ પોત-પોતાના ઘરમાં બંધ છે. સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલા રહે છે. ત્યારે કરીના કપૂર ખાને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. કરીનાની આ તસ્વીર જોઈને લાગી રહ્યું છે કે, કરીના વેકેશન મોડને ઘણી મિસ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

સૈફ અને કરીના બંનેને ફરવાનો ખૂબ શોખ છે. મોટે ભાગે બંને તૈમૂર સાથે વિદેશમાં વેકેશન પર જતા હોય છે. પરંતુ હવે તે લોકડાઉનને કારણે ઘરે છે. આવી સ્થિતિમાં કરીનાએ આ જૂની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં ત્રણેય બીચ પર આનંદ માણતા નજર ચડે છે. આ તસ્વીર થોડા કલાકોમાં ખૂબ વાયરલ થઇ રહી છે. કરીનાની આ તસ્વીરને 6 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.

 

View this post on Instagram

 

I am not dreaming of beaches… You are! #TakeMeBack ❤️

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

આ ફોટામાં કરીના એટીટ્યુડમાં ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે. આ તસવીરમાં તેણે સફેદ કલરનો શર્ટ અને ફાટેલી જીન્સ પહેરી છે. કરીનાના આ ફોટા પર અર્જુન કપૂરે મજેદાર કમેન્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સૈફ અલી ખાન છેલ્લે છેલ્લે ફિલ્મ ‘જવાની જાનેમાન’ માં જોવા મળ્યો હતો. સૈફની ફિલ્મ લોકોને બહુ પસંદ આવી હતી. પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ ઉખાડી શકી ના હતી.

 

View this post on Instagram

 

The workout pout… It’s a thing… really! #WorkoutFromHome

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

આ સાથે જ કરીના કપૂરની વાત કરીએ તો તેની ફિલ્મ ઇંગ્લિશ મીડિયમમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેતા ઇરફાન ખાન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. ઇંગ્લિશ મીડિયમ સિવાય કરિના કપૂર ટૂંક સમયમાં લાલ સિંહ ચડ્ડામાં સૈફ અલી ખાન સાથે જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.