48 વર્ષની મલાઈકા અને 41 વર્ષની કરીના ખાને પાર્ટીમાં લગાવ્યા ચાર ચાર ચાંદ – જુઓ ખુબસુરત તસવીરો

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે 19 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હવે આ બંને સ્ટાર્સે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આમાંથી એક તસવીરમાં શિબાની અને ફરહાન અખ્તર એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. આ તસવીર ફરહાન અખ્તર અને શિબાનીના લગ્નની છે. કેટલીક તસવીરોમાં શિબાની અને ફરહાન હસતા જોવા મળ્યા હતા જ્યારે કેટલીક તસવીરોમાં બંને એકબીજાને વીંટી પહેરાવતા જોવા મળ્યા હતા.આ સિવાય એક તસવીર એવી છે જેમાં ફરહાન અને શિબાની એકબીજાને કિસ કરતા જોવા મળે છે.

તસવીરોમાં શિબાની રેડ કલરનું ગાઉન પહેરેલી જોવા મળી હતી, જ્યારે ફરહાને બ્લેક કલરનું કોટ પેન્ટ પહેર્યું હતું. ફરહાન અખ્તર સિવાય શિબાની દાંડેકરે પણ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શિબાની અને ફરહાન ઘણી તસવીરોમાં એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યા હતા. શિબાનીએ આ તસવીરો એક ખાસ કેપ્શન સાથે શેર કરી છે. આ કૅપ્શન છે- ‘મિસ્ટર એન્ડ મિસિસ’.. લગ્ન બાદ શિબાની દાંડેકરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનું નામ બદલી નાખ્યું છે.

મલાઈકા અરોરા તેની સ્ટાઇલના કારણે હંમેશા ચર્ચાનો વિષય બનેલી રહેતી હોય છે. અભિનેત્રી તેના આઉટફિટના કારણે દરેક જગ્યાએ છવાયેલી રહેતી હોય છે. તેની સ્ટાઇલને દરેક લોકો કોપી કરવાનું પસંદ કરે છે. ફરહાન અખ્તર અને શિવાની દાંડેડકર માટે પાર્ટી રાખેલી હતી. આ પાર્ટીમાં મલાઈકા અરોરા પણ પહોંચી હતી.

આ પાર્ટીમાં બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાના ઘણા જાણીતા સેલિબ્રિટીઓ જોવા મળ્યા હતા. જેમાં કરીના ખાન, મલાઈકા અરોરાથી લઈ દીપિકા પાદુકોણ, રિયા ચક્રવર્તી સહિતની એક્ટ્રેસિસ ગ્લેમરસ અંદાજમાં આવી હતી. રિતેશ સિધવાણીએ હોસ્ટ કરેલી આ પાર્ટીમાં ઘણા સેલેબ્સ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા. કરીના કપૂર, કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા, અમૃતા અરોરા જોવા મળ્યા હતા.

મલાઈકા અરોરા ટ્રાન્સપરન્ટ થાઈ હાઇ-સ્લિટ ગાઉનમાં જોવા મળી હતી. દીપિકા બ્લેક ડ્રેસમાં આવી હતી. શિબાની બ્લૂ ગાઉનમાં તથા ફરહાન કેઝ્યુઅલ આઉટફિટમાં હતો. શિબાનીની બહેન અનુષા દાંડેકર બ્લેક ડ્રેસમાં તો રિયા ચક્રવર્તી ઓરેન્જ આઉટફિટમાં હતી. જાવેદ અખ્તર, શબાના આઝમી, ઝોયા અખ્તર પણ પાર્ટીમાં આવ્યા હતા.

આ લક્ઝુરિયસ પાર્ટી ઇવેન્ટમાં બૉલીવુડ એકત્ર રિતેશ દેશમુખ-જેનેલિયા ડિસોઝા, વિદ્યા બાલન-સિદ્ધાર્થ રોય કપૂર, સોહા અલી ખાન-કુનાલ કપૂર, અર્જુન રામપાલ-ગેબ્રિયેલા, ફરાહ ખાન, હર્ષવર્ધન કપૂર, અર્જુન કપૂર પણ હતાં. વધુમાં પાર્ટીમાં ગૌરી ખાન દીકરી સુહાના તથા દીકરા આર્યન ખાન સાથે આવી હતી.

પાર્ટીની તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે શિબાની બ્લૂ ગાઉનમાં તથા ફરહાન કેઝ્યુઅલ આઉટફિટમાં હતો. શિબાનીની બહેન અનુષા દાંડેકર બ્લેક ડ્રેસમાં તો રિયા ચક્રવર્તી ઓરેન્જ આઉટફિટમાં હતી. જાવેદ અખ્તર, શબાના આઝમી, ઝોયા અખ્તર પણ પાર્ટીમાં આવ્યા હતા.

 

આ દિવસોમાં સોશિયલ મીડિયાથી લઈને બોલિવૂડ ચાહકો વચ્ચે દરેક જગ્યાએ ફરહાન અખ્તર અને શિવાની દાંડેડકર છવાયેલી છે. બંનેએ થોડા દિવસો પહેલા જ લગ્ન કર્યા છે. તેવામાં કપલ માટે પ્રોડ્યુસર રિતેશ સિધવાનીએ જોરદાર પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડ હસીનાઓની વચ્ચે બોલ્ડનેસ અને સુંદરતાની કોમ્પિટિશન જોવા મળી હતી.

મલાઈકા અરોરા ઇન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઈલિશ દીવા માનવામાં આવે છે અને આ પાર્ટીમાં મલાઈકાએ એ વાત પણ ફરી એક વખત સાબિત કરી દીધી છે. મલાઈકાએ પાર્ટી માટે ખુબ જ બોલ્ડ લુક પસંદ કર્યો હતો. મોનોકિની સ્ટાઇલ આઉટફિટ પર નેટ કરતા પણ પાતળું થઇ સ્લીટ ગાઉન પહેરીને પહોંચેલી મલાઈકાને જોવા વાળા બસ જોતા જ રહી ગયા.

મલાઈકા અરોરા તેની ગર્લ ગેંગ સાથે પાર્ટીમાં પહોંચી હતી. મલાઈકાની ગર્લગેંગ બ્લેક કલરના આઉટફિટમાં નજર આવી હતી. પાર્ટીમાં સૌથી વધારે નજર મલાઈકા અરોરા પર જ રહી હતી. અભિનેત્રીએ બ્લેક કલરનું ટ્રાન્સપેરેન્ટ ગાઉન પહેરેલું હતું જેમાં સાઇડથી કટ હતી. મલાઈકા આ આઉટફિટમાં ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Filmfare Middle East (@filmfareme)

મલાઈકાએ આ આઉટફિટ સાથે સિમ્પલ મેકઅપ કર્યો હતો અને વાળને પોનીટેલ કરેલી હતી. અભિનેત્રીનો આ લુક બધાને ખુબ પસંદ આવ્યો હતો અને તેનો આ લુક ખુબ વાયરલ પણ થઇ રહ્યો છે. મલાઈકાની આ રિવીલિંગ ડ્રેસની ચર્ચા ખુબ થઇ રહી છે. મલાઈકાએ તેની ગર્લગેંગ સાથે ફોટોગ્રાફર્સમેં ઘણા બધા પોઝ પણ આપ્યા હત્યા. તેની સાથે કરિશ્મા કપૂર, કરીના કપૂર અને અમૃતા અરોરા પણ સામેલ હતી. તેમની આ તસવીરો પણ ખુબ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Malik lover (@bollyqueens_01)

મલાઈકાનો આ લુક જોઈને ચાહકોની ધડકન વધી ગઈ હતી. અભિનેત્રીઓ એક બીજાને હુસનમાં જોરદાર કોમ્પિટિશન આપતી નજર આવી હતી. મલાઈકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી હોય છે. જેને જોઈને તેના ચાહકો દીવાના થઇ જતા હોય છે.

YC