મનોરંજન

પ્રેગનેન્સીમાં કરીના કપૂરને ચાલવામાં પડી રહી છે તકલીફ, શેર કરી રહી છે એકથી એક ચડિયાતા ફેશનેબલ ડ્રેસ

પગમાં સોજા ચડી ગયા, ચાલવામાં પડી રહી છે તકલીફ…જુઓ તસ્વીરો

બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ પ્રેગ્નેન્સીના પીરીયડનો આનંદ માણી રહી છે. કરીનાને ઘણી જગ્યા પર સ્પોટ કરવામાં આવે છે. આ દરમિયાન બેબોનો ખુબસુરત અંદાજ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on

કરીના તેની બીજી પ્રેગ્નેન્સીમાં તેની સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે. પ્રેગ્નેન્સી દરમિયાન પણ કરીનાએ કામમાંથી બ્રેક નથી લીધો. હાલમાં જ કરીનાએ તેના રેડિયો ચેટ શોની નવી સીઝનના શુટીંગ માટે મહેબૂબ સ્ટુડિયોની બહાર સ્પોટ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on

આ દરમિયાન કરીના બ્લેક કલરના ડ્રેસમાં અલગ જ અંદાજમાં જોવા મળી હતી. કરીનાએ તેના લુકને બ્લુ અને ગ્રીન કલરના જેકેટ સાથે પૂર્ણ કર્યો હતો. સામે આવેલી તસ્વીરમાં કરિનાનો બેબી બંપ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on

આ ડ્રેસ સાથે કરીનાએ ઈયરરિંગ્સ પણ પહેર્યા અને હાઈ બન સાથે લુકને પૂરો કર્યો હતો. મીડિયાની સામે કરીનાએ સ્ટાઈલિશ અંદાજમાં પોઝ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on

દિલચસ્પ વાત છે કે. પહેલી પ્રેગનેન્સીમાં પણ કરીના પહેલાની જેમ કામ કરી રહી છે. કરીનાનું માનવું છે કે,તે છેલ્લા સમય સુધી કામ કરવા માંગે છે. જણાવી દઈએ કે, પહેલી પ્રેગનેન્સીની જેમ કરીના કપૂર આ વખતે પણ ફેન્સને પ્રુફ કરી રહી છે કે, મેટરનિટી ટાઈમ બોરિંગ નહીં પરંતુ ફેશનેબલ હોવો જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on

કરીનાના ચેટ શોની વાત કરવામાં આવે તો ઘણા સેલેબ્સ આવે છે અને તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચા કરે છે. કામની વાત કરવામાં આવે તો કરીનાએ હાલમાં જ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ નું શૂટિંગ પૂરું કરીને દિલ્લીથી મુંબઈ પરત ફરી છે. આ ફિલ્મમાં તે આમિર ખાન સાથે જોવા મળે છે.