મનોરંજન

કરીના કપૂરના મેકઅપ વગરના ફોટો થયો ઇન્ટરનેટ પર વાયરલ, લોકોએ કહ્યું- બદ દ્દુઆ ના દે…જુઓ બધી તસ્વીરો

આજકાલ કરીના કપૂરના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. ત્યારે ફરી એક વાર કરીના તેના એક ફોટાને લઈને ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

This love is no longer the same. Its growing deeper. Happy birthday dear Saifu ❤❤❤❤

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

હાલમાં જ કરીના કપૂરનો મેકઅપ વગરનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ફોટો ‘ ધ રિયલ કરીના કપૂર’ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ ફોટામાં કરીના કપૂરે આંગળીમાં વીટીં પહેરી છે. સાથે-સાથે તેણીએ કાલા કલરની નેઈલપોલિશ લગાવી છે. આ ફોટો પર ફેન્સે કોમેન્ટનો વરસાદ કર્યો હતો. એક યુઝર્સે કોમેન્ટ કરતા લખ્યું હતું કે, આ બદદુઆને તમારી પાસે રાખો… મને પ્રેમ થઇ ગયો છે, હું ખુદ જ મરી જઈશ.

 

View this post on Instagram

 

Hi how are u today ?? have a nice day everyone 😗😗❤❤❤

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

તો ઘણા લોકો કરીના આ ફોટોને લઈને તારીફ પણ કરે છે કે મેકએ વગર પણ તે આ ઉંમરે એટલી સુંદર લાગી રહી છે. તો ઘણા લોકો તેને ડરામણી બતાવે છે.

કરિનાની વરકફ્રન્ટની વાત કરવામાં આવે તો હાલ તો તે અંગ્રજી મીડિયમના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ હિન્દી મીડિયમનો પાર્ટ છે.આ ફિલ્મમાં કરીના ઇમરાન ખાન સાથે જોવા મળશે.

 

View this post on Instagram

 

Happy Birthday Saif!❤💫

A post shared by Kareena Kapoor Khan (@kareena.kapoor.official) on

કરીના કપૂર ફિલ્મની સાથે-સાથે રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં પણ જોવા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks