ટુંકી ચડ્ડી અને મોટા મોટા પગ બતાવતી જોવા મળી કરીના કપૂર, હાથમાં મગ અને ગોગલ લગાવી અહીં નજર આવી

જહાંગીરની મમ્મી નાની ચડ્ડી અને મોટા મોટા થાઈસ દેખાડતી નજરે આવી…7 PHOTOS જોતા જ લોકોએ કરી ટ્રોલ

જયારે પણ આપણે ફેશનની વાત કરીએ તો, તેમાં કરીના કપૂર ખાનનું નામ કેમ ભૂલી શકીએ. તેણે તેની ફિલ્મોમાં જ નહિ પરંતુ રિયલ લાઇફમાં પણ ઘણા ફેશન સ્ટેટમેન્ટ આપ્યા છે. તેના કેઝ્યુઅલ અને વેસ્ટર્ન લુકથી લઇને ટ્રેડિશનલ લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા હોય છે. કરીનાએ એક એવો ટ્રેંડ સેટ કર્યો છે કે જેનું અનુસરણ પણ ઘણા લોકો કરે છે. કરીના કપૂરે જયારથી તેના નાના દીકરાને જન્મ આપ્યો છે અને તેનું નામ અને તેનો ચહેરો રીવિલ કર્યો છે ત્યારથી તે લાઇમલાઇટમાં છવાયેલી છે. આજકાલ પાર્ટી અને શૂટ્સ ઉપરાંત તે મુંબઇના રસ્તા પર પણ જોવા મળે છે.

કેટલાક કલાક પહેલા જ કરીના તેના એપાર્ટમેન્ટ બહાર રોડ પર સ્પોટ થઇ હતી. એકવાર ફરી કરીના તેના લુકને લઇને ચર્ચામાં આવી ગઇ છે. તેણે શર્ટ સાથે શોર્ટ્સ કેરી કર્યા છે અને ગોગલ્સ લગાવ્યા છે. કરીના શોર્ટ્સમાં તેના લેગ્સ ફ્લોન્ટ કરીત જોવા મળી રહી છે. તેણે વાળને બનમાં બાંધેલા છે અને આ ઉપરાંત તેના એક હાથમાં મગ અને બીજા હાથમાં મોબાઇલ છે.

જણાવી દઇએ કે, કરીના કપૂર હાલમાં જ માલદીવમાં તેનો 41મો જન્મદિવસ સેલિબ્રેટ કરી પરત ફરી હતી. તે ત્યાં પતિ અને બે બાળકો તૈમુર અને જહાંગીર સાથે વેકેશન મનાવવા ગઇ હતી. ત્યાંથી તેણે ઘણી બોલ્ડ તસવીરો પણ શેર કરી હતી. આ પહેલા તે સૈફનો જન્મદિવસ મનાવવા માટે માલદીવ પહોંચી હતી.

કરીના કોઇ પણ ઓકેશન હોય તે સેંટર ઓફ એટ્રેક્શન રહી છે. અભિનેત્રીના બધા અંદાજ તેના પોતાનામાં નિરાલા છે અને તેની ફેશન સેંસની હંમેશા પ્રશંસા કરવામાં આવે છે. કરીના છેલ્લા ઘણા સમયથી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં આમિર ખાન સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ હોલિવુડની બ્લોકબસ્ટર ફિલ્મ “ધ ફોરેસ્ટ ગંપ”નું ઓફિશિયલ રીમેક છે. ફિલ્મની રીલિઝની ચાહકો રાહ જોઇ રહ્યા છે અને વર્ષ 2021ના અંત સુધીમાં તેના રીલિઝ થવાની પૂરી સંભાવના છે.

Image source

કરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ “ગુડન્યુઝ”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, કિયારા અડવાણી અને દિલજીત દોસાંજ જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સઓફિસ પર હિટ સાબિત થઇ હતી. હવે તે આમિર ખાન સાથે “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે. આ પહેલા બંને 3 ઇડિયટ્સમાં સાથે જોવા મળ્યા હતા. બંનેની કેમેસ્ટ્રી તે ફિલ્મમાં ચાહકોને ઘણી પસંદ આવી હતી.

Image source

કરીનાની પર્સનલ લાઇફની વાત કરીએ તો, કરીના કપૂર ખાને આ વર્ષે જ તેના બીજા દીકરા જહાંગીરને જન્મ આપ્યો છે. કરીના, સૈફ અને તેના બંને દીકરા સાથે ટ્રિપ પર પણ ગઇ હતી, જયાં તેણે ઘણુ એન્જોય કર્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Gossip Girl💋👑 (@bolly_newzz)

Shah Jina