મનોરંજન

જ્યારે કરીના કપૂરે પહેર્યો હતો હદથી વધારે ટાઈટ ડ્રેસ, ફિગર બતાવવાના ચક્કરમાં થવું પડ્યું હતું ટ્રોલ

લોકોએ સંભળાવી ગંદી ગંદી વાતો, જુઓ તસ્વીરો

કોરોના વાયરસના કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું અને આ લોકડાઉનની અંદર ઘણી બધી બાબતો ઘરે બેસીને જાણવા પણ મળી. બૉલીવુડ વિશે પણ ઘણી બાબતો સામે આવી, લોકડાઉનમાં થોડી છૂટછાટ મળતા જ ઘણા બૉલીવુડ સ્ટાર પોતાના ઘરની બહાર પણ સ્પોટ કરવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે જ કરીના કપૂરનો એક કિસ્સો પણ ખુબ જ વાયરલ થયો હતો, જેમાં કરીનાએ ખુબ જ ટાઈટ ડ્રેસ પહેર્યો હતો અને તેના કારણે તેને ખુબ જ ટ્રોલ પણ થવું પડ્યું હતું.

Image Source

આપણે બધા જાણીએ છીએ કે કરીના તેના ફિગરને લઈને કેટલી કાળજી પૂર્ણ છે. તે કોઈપણ હાલતમાં જિમ મિસ નથી કરતી. ફિલ્મ ટશન દરમિયાન તેને પોતાની ફિગર ઝીરો સાઈઝ પણ કરી દીધી હતી. જેના કારણે તેનો ખુબ મઝાક ઉડાવવામાં આવ્યો હતો અને લોકોએ ગંદી કોમેન્ટ પણ કરી હતી.

Image Source

કરીનાને બોડીકૉન ડ્રેસ ઘણા જ પસંદ આવે છે. તે પોતાના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરવામાં કોઈ કસર નથી છોડતી. જોકે તે પોતાની સ્ટાઇલ કરવામાં જરા પણ લાપરવાહી કરી દે તો ટ્રોલ્સનો પણ શિકાર બનવું પડે છે.

Image Source

કરીનાના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેની અંદર તે હદથી વધારે ટાઈટ સ્કર્ટ અને ઓવરસાઈઝ શર્ટ પહેરીયેલી પણ જોવા મળે છે.

Image Source

કરીના એક શૂટિંગ સેટ ઉપર મસ્ટર્ડ બ્રાઉન કલરનું સ્કર્ટમાં સ્પોટ કરવામાં આવી હતી. આ સ્કર્ટમાં તે વેસ્ટ એન્ડ થઇ પોર્શન પર ટાઈટ ફિટિંગ હતી. અને નીચેથી તેને સ્ટ્રેટ કટ રાખીને એક પગ ઉપર થાઈ હાઈ સ્લીટ આપવામાં આવ્યું હતું.

Image Source

બેબોના આ સ્કર્ટ સાથે ચેક્સ શર્ટને પણ મેચ કરવામાં આવ્યું હતું. શરની સ્લીવની ડિઝાઇન બલૂન શેપમાં હતી, જે તેની અંદર વોલ્યુમ ભરી રહ્યું હતું. એક નજરમાં જ્યાં આ લુક એકદમ પરફેક્ટ નજર આવ્યું તો બીજી વખતમાં આ થોડું અજીબ દેખાયું હતું.

Image Source

કરીનાએ જે શર્ટ પહેર્યું હતું, તે તન ઉપર સહેજ પણ શૂટ નહોતું કરી રહ્યું, તો તેને જે સ્કર્ટ પહેર્યો હતો તે થોડો વધારે જટાઇટ નજર આવ્યો. એવામાં જયારે તેને તોપને પણ ઈંસ્ર્ટ કરી લીધી તો તેની લકીરોમાં સ્કર્ટનો લુકને પણ ખુબ જ ખરાબ બનાવી દીધું હતું.

Image Source

સોશિયલ મીડિયા ઉપર તેના આ લુકની જ ઘણી આલોચના થવા લાઈ હતી. લોકોએ સ્કર્ટની હદથી વધારે ટાઈટ ફિટીં અને તેના ઉપ્પર દેખાઈ રહેલા અંદરના કપડાંની લકીરોને ખરાબ અને ભદ્દી જણાવી હતી. તો ઘણા લોકોએ કોમેન્ટ કરીને એમ પણ કહ્યું હતું કે આનાથી ઘટિયા કપડાં કરીનાને ના મળ્યા? તો ઘણે તેના ડ્રેસિંગ સેન્સને લઈને પણ પ્રશ્નો ઉભા કર્યા હતા.