પ્રેગ્નેંસી દરમિયાન રંગરેલિયો એન્જોય કરવા પર બોલી કરીના કપૂરે ખુલ્લેઆમ એવી વાતો કરી દીધી કે આંખ કાન બંધ કરી દેશો

જહાંગીરની મમ્મીએ સુખ વિશે એવું રહસ્ય ખોલ્યું કે મગજ કામ કરતુ બંધ થઇ જશે, જુઓ

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન બી ટાઉનની એ હસીનાઓમાંની એક છે જેની ડ્રેસિંગ સ્ટાઇલ કમ્ફર્ટ મામલે બિલકુલ પરફેક્ટ હોય છે. અદાકારાને ખૂબ જ સારી રીતે ખ્યાલ રહે છે કે તેને પોતાની ફેશનને ટ્રેંડ બનાવાની છે.

આ જ કારણ છે કે બેબો જે પણ આઉટફિટ કેરી કરે છે તેમાં ગ્રેસ સાથે બોલ્ડનેસનો તડકો પણ જરૂર જોવા મળે છે. કરીનાને ઘણીવાર પેપરાજી દ્વારા સ્પોટ પણ કરવામાં આવતી હોય છે. કરીના કપૂરને હાલમાં જ મુંબઇમાં પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી. કરીના આ દરમિયાન કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી.

કરીનાની આ દરમિયાનની સામે આવેલી તસવીરોમાં તેની પોસ્ટ પ્રેગ્નેંસી વેટ લૂઝ જર્ની જોવા મળી રહી છે. કરીના બીજી પ્રેગ્નેંસી બાદ તેના ફિગરમાં પાછી આવવાની ઉતાવળ કરી રહી નથી પરંતુ તે તેની લાઇફના આ ફેઝને ઘણુ એન્જોય કરી રહી છે.

કરીનાએ થોડા સમય પહેલા જ તેના દીકરા સાથે ખૂબસુરત તસવીર શેર કરી હતી. જેમાં તે બંને ખૂબ જ ક્યુટ લાગી રહ્યા હતા. કરીના અને સૈફનો દીકરો 6 મહિનાનો થઇ ગયો છે. આ તસવીરે તો થોડી જ મીનિટોમાં 10 લાખથી વધુ લાઇક મેળવી લીધી હતી. કરીનાની આ તસવીર ખૂબ વાયરલ થઇ હતી. કરીનાની આ તસવીર પર ઘણા સેલેબ્સે પ્રેમ વરસાવ્યો હતો અને કમેન્ટો પણ કરી હતી.

તમને જણાવી દઇએ કે, કરીના કપૂરના કરિયરની શરૂઆત ફિલ્મ “રિફ્યુજી”થી થઇ હતી. આ ફિલ્મમાં તેના અભિનયની આલોચકોએ પણ સરાહના કરી હતી. કરીના કપૂરે પોતાનાથી 10 વર્ષ મોટા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. સૈફના આ બીજા લગ્ન હતા. સૈફના પહેલા લહ્ન અમૃતા સિંહ સાથે થયા હતા. પહેલા લગ્નથી તેમને બે બાળકો છે. સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન.

કરીનાની સામે આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે તેણે સનગ્લાસેસ કેરી કર્યા છે અને તે નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે. કરીના પ્રેગ્નેંસી દરમિયાન અને પ્રેગ્નેંસી બાદ વર્કફ્રંટ પર ખૂબ એક્ટિવ છે. કરીના કપૂર અવાર નવાર કોઇના કોઇ કારણસર ચર્ચામાં રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ઘણીવાર દીકરાઓ સાથેની તસવીર શેર કરતી રહે છે.

કરીના કપૂર ખાન કેટલાક કારણોસર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. બધા લોકો જાણે જ છે કે, તેણે હાલમાં જ થોડા સમય પહેલા તેની બુક કરીના કપૂર ખાન પ્રેગ્નેંસી બાઇબલ : ધ અલ્ટીમેટ મૈનુઅલ ફોર મોમ્સ ટુ બી લોન્ચ કરી છે. પોતાની પ્રેગ્નેંસી બુકમાં બેબોએ ઘણી વસ્તુઓ વિશે જણાવ્યુ છે અને સાથે એ પણ ખુલાસો કર્યો છે કે બંને પ્રેગ્નેંસી કેટલી અલગ હતી. બ્રેસ્ટફીડિંગ અને બીજુ ઘણુ બધુ.

કરીનાએ તેની ગર્ભાવસ્થા દરમિયાન ડ્રાઇવ ખોવા વિશે પણ વાત કરી છે. હિંદુસ્તાન ટાઇમ્સ સાથે હાલમાં જ એક સાક્ષાત્કારમાં કરીનાએ કહ્યુ કે, લોકોને મુખ્યધારાના અભિનેતાઓને એ વિશે વાત કરતા જોવાની આદત નથી. ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન. તેણે કહ્યુ કે, મને નથી લાગતુ કે તમને આ વિશે વાત કરવામાં હિંમત જોઇએ.

કરીનાએ આગળ કહ્યુ કે, આ રોજની વસ્તનુ છે. તે એક પતિ-પત્ની વચ્ચેનો પ્રાસંગિક વિષય છે અને આ વાત પર નિર્ભર કરે છે કે એક મહિલા કેવું મહેસૂસ કરે છે. અભિનેત્રીએ આગળ કહ્યુ કે, એ સંભવ છે કે એક મહિલાને તેની આવશ્યકતા મહેસૂસ ન હોય કે એ પણ મહેસૂસ ના હોય કે ગર્ભાવસ્થાના એ સમય તે પોતાને આવી રીતની વસ્તુમાં પસંદ કરે છે.

કરીના કહે છે કે, બાળકના જન્મ પહેલા મહિલાઓ શુ કરે છે. લોકોના મુખ્યધારાના અભિનેતાઓને આ વસ્તુઓ વિશે વાત કરવાની આદત નથી પરંતુ પછી તેમને મુખ્યધારાના એકટર્સને ગર્ભવતી જોવાની પણ આદત નથી.

કરીનાએ તેની બુકમાં એ પણ શેર કર્યુ કે, જયારે તે તૈૈમુરના સમયે ગર્ભવતી હતી તો વધુ ઉર્જાવાન હતી. બેબોએ કહ્યુ કે, પરંતુ જયારે હું જહાંગીરના સમયે ગર્ભવતી હતી તો વિશેષ રૂપથી એવું મહેસૂસ કરતી ન હતી.

કરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે આમિર ખાન સાથે “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે. આ ફિલ્મમાં નાગા ચૈતન્ય પણ છે. આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રીલિઝ થવાની છે.

બોલિવુડના નવાબ સૈફ અલી ખાનની બહેન અને કરીના કપૂરની નણંદ સોહા અલી ખાને દીકરી ઇનાયા અને કરીના-સૈફના નાના દીકરા જહાંગીરની ખૂબ જ ખૂબસુરત તસવીર શેર કરી છે. આ તસવીરમાં ભાઇ-બહેનનો અનોખો પ્રેમ જોવા મળી રહ્યો છે. 6 મહિનાના જહાંગીરની આ પહેલી રક્ષાબંધન હતી અને આ અવસર પર દીદી ઇનાયાએ તેના નાના ભાઇને ખૂબ પ્રેમ કર્યો હતો, જે તસવીરમાં ક્લિક થયો.

સોહાએ આ તસવીર શેર કરતા કેપ્શનમાં પહેલી રક્ષાબંધન લખ્યુ હતુ. આ તસવીરને શેર કરતા તેણે કરીના કપૂરને પણ ટેગ કરી છે. ઇનાયાએ તૈમુરને પણ રાખડી બાંધી હતી અને એ તસવીર પણ સોહાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. બંને બાળકો પોતાના માતા-પિતાના ખોળામાં બેઠા હતા અને સારા અલી ખાન તેમજ ઇબ્રાહિમને મિસ કરતા હોય તેવી વાત પણ લખી હતી.

તમને જણાવી દઇએ કે, હાલમાં જ સૈફ અલી ખાન અને કરીના કપૂર બંને તેમના બાાળકો સાથે માલદીવમાં વેકેશન મનાવવા ગયા હતા. સૈફ અલી ખાનની બર્થ ડે પર આ ખૂબસુરત ટ્રિપ પ્લાન કરવામાં આવી હતી અને ત્યાંની પણ તસવીર કરીનાએ શેર કરી હતી.

સોહા અલી ખાનની દીકરી ઇનાયા ખેમૂ અને કરીના સૈફના નાના દીકરા જેહની કયુટ તસવીર જોતજોતામાં જ વાયરલ થઇ ગઇ હતી. તસવીરમાં ભાઇ-બહેન વચ્ચે ક્યુટ બોન્ડ જોવા મળી રહ્યો છે. આ તસવીર પર ઘણા યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે.

Shah Jina