મનોરંજન

કરીનાએ આપ્યો દીકરીને જન્મ ? નાની બહેન સાથે વાયરલ થઇ રહી છે તૈમુની તસવીર

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન આ દિવસોમાં તેની પ્રેગ્નેંસીને લઇને ખૂબ જ ચર્ચામાં છે. તેની ડિલીવરી સુધીની બધી જ અપડેટને લઇને ચાહકો ખૂબ જ એક્સાઇટેડ છે. તે કરીનાની ડિલીવરીને લઇને બધી જ જાણકારી મેળવવા માંગે છે.

આ વચ્ચે એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, કરીનાએ દીકરીને જન્મ આપ્યો છે. તે બાદ તૈમુર તેની નાની બહેન સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

Image source

કરીના કપૂર ખાન તેની ડિલીવરી ડેટથી લેટ છે. તે વેલેન્ટાઇન વીકમાં તેના બીજા બાળકને જન્મ આપવાની હતી પરંતુ તે ડોકટરના ક્લિનિકથી જયારે સ્માઇલ સાથે બહાર આવી તો તેમના ચહેરાએ બધુ જ કહી દીધુ હતું.

Image source

તૈમુરની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે તેમાં તે અને કરીના એક નાની બાળકી સાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં તૈમુર ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે.

Image source

આ તસવીરને જોઇને આ બાળકીને કરીનાની દીકરી કહેવામાં આવે છે જે ખોટુ છે. તમને જણાવી દઇએ કે, તસવીરમાં જે બાળકી છે તે કરીના કપૂરની નહિ પરંતુ તેની મિત્ર નૈનાની છે.

Image source

ઉલ્લેખનીય છે કે, 12 નવેમ્બર  2020ના રોજ કરીનાએ તેની મિત્રને દીવાળીના અવસર પર ગેટ ટુ ગેધર માટે બોલાવી હતી. આ પાર્ટીમાં નૈનાની દીકરી પણ આવી હતી.

Image source

આ તસવીર શેર કરતા તેની મિત્ર નૈનાએ લખ્યુ છે કે, થેંક્યુ બેબો સિયાએ તેનો પહેલો મિત્ર બનાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Naina Sawhney (@nainas89)

તમને જણાવી દઇએ કે, કરીના કપૂર અને સૈફ અલી ખાને તેમના બીજા બાળકનેા જન્મને લઇને હજી કોઇ અધિકારિક ઘોષણા કરી નથી.