જન્મદિવસ મનાવીને ઉતારી નાખ્યું , કાળા રંગની બિકીમાં કરીના કપૂરે દેખાડ્યો ગ્લેમર- જુઓ PHOTOS

બે-બે બાળકોની મમ્મીએ બિકી પહેરીને આખા ગામને દેખાડી, નવી તસવીરો જોઈને આંખો ચમકી જશે ..ઉફ્ફ્ફ્ફ

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. નાના દીકરા જેહના જન્મ બાદ અભિનેત્રી અવાર નવાર સોશિયલ મીડિયા પર કંઇકને કંઇક પોસ્ટ કરતી રહે છે.

કરીના કપૂર તેનું મધરહૂડ એન્જોય કરી રહી છે. કરીના આ દિવસોમાં તેના પરિવાર સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. અહીંથી કરીનાએ તેની ઘણી તસવીરો શેર કરી હતી, જે ખૂબ વાયરલ થઇ હતી. હવે કરીનાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક તસવીર શેર કરી છે. આ તસવીરને ચાહકો વારંવાર જોઇ રહ્યા છે અને કરીનાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

બોલિવુડની ગોર્જિયસ ડીવા કરીના કપૂર ખાને બ્લેક બિકીમાં ખૂબ જ સિઝલિંગ તસવીર શેર કરી છે. આ તસવીર ચાહકોને ઘણી પસંદ પણ આવી રહી છે. કરીનાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર બ્લેક બિકીમાં તેની એક મિરર સેલ્ફી શેર કરી છે. તસવીરમાં તમે જોઇ શકો છો કો કરીનાએ બ્લેક બિકી સાથે વ્હાઇટ શર્ટ કેરી કર્યો છે અને તે મિરર સેલ્ફી લઇ રહી છે.

કરીનાના આ તસવીર થોડી બ્લર છે પરંતુ તસવીરમાં તેનો અંદાજ જોવાલાયક છે. કરીનાએ આ તસવીર સાથે લખ્યુ છે કે, ગરમી ખત્મ થઇ ગઇ છે. કરીનાની મિરર સેલ્ફી સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. જણાવી દઇએ કે, કરીના કપૂરે 21 સપ્ટેમ્બરના રોજ જ તેનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. તેણે તેને ઘણી યાદગાર રીતે મનાવ્યો હતો. પતિ સૈફ અલી ખાને પણ તેને સરપ્રાઇઝ આપ્યુ હતુ. બર્થ ડે સેલિબ્રેટ કર્યા બાદ કરીનાએ ચાહકો માટે એક સ્પેશિયલ નોટ પણ લખી હતી.

કરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે જલ્દી જ આમિર ખાન સાથે ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે. છેલ્લા દિવસોમાં તે ફિલ્મ સીતાને લઇને ચર્ચામાં આવી હતી. કહેવામાં આવી રહ્યુ હતુ કે, કરીનાએ આ રોલ માટે 12 કરોડ રૂપિયાની માંગ કરી હતી. પરંતુ હાલમાં જ મેકર્સે થોડા સમય પહેલા કંફર્મ કર્યુ કે, ફિલ્મ સીતામાં કંગના રનૌત જોવા મળશે.

બુધવારના રોજ બેબોએ માલદીવમાં  તેના ધમાકેદાર બર્થ ડે સેલિબ્રેશનની ઝલક બતાવી હતી. તેણે એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તેનો પૂરો પરિવાર નજર આવી રહ્યો હતો. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી.

Shah Jina