ઝીરો ફિગર,ફિટનેસ અને તેની એક્ટિંગ માટે ઓળખાતી કરીના કપૂરનું ફેન કોણ નથી? સુપરસ્ટાર કરીના કપૂર તેના એરપોર્ટ લુક્સ માટે તો ફેમસ છે પણ ત્યાં તેને મળવા આવેલ ફેન્સ સાથે સેલ્ફી લેતા પણ નજરે ચઢે છે.
કરીના તેના દરેક ફેન્સને ખુબ જ પ્રેમથી મળે છે. હાલ જ તે તેના એક ફેન સાથે તેને સેલ્ફી પાડી અને સાથે-સાથે અઢળક વાતો પણ કરી.
View this post on Instagram
❤❤💋💋 #repost @reykapoorkhan Wefie 🥰🥰🥰🥰🥰 @therealkareenakapoor with my Queen 😘
ઇન્ડોનેશિયાથી આવેલ એક ફેનએ કરીના સાથે અઢળક સેલ્ફીઓ પાડી અને સાથે જ કરીનાએ તેના એ ફેન સાથે અઢળક વાતો પણ કરી હતી.સોશીયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરીનાએ હાલ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વિડિઓ પોસ્ટ કર્યો અને ત્યાર બાદ તે તુરંત વાયરલ થઇ ગયો હતો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.