મનોરંજન

શું અબજોપતિ અભિનેત્રી કરીનાએ કામધંધો છોડીને ખેતરમાં પાવડા વડે ખોદકામમાં લાગી ગઈ? જાણો વિગત

આજે ઇન્સ્ટાગ્રામ પર કરીના કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં કરીના કપૂર ખેતરમાં પાવડો અને કોદાળી ચલાવતી જોવા મળી રહી છે. કરીના કપૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, અને લોકો તેને સારી રીતે પસંદ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કેકરીના કપૂર ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક બોલ્ડ અભિનેત્રી છે. માં બન્યા પછી પણ તે ફિટનેસની દ્રષ્ટિએ ઘણી અભિનેત્રીઓથી આગળ છે. તેનું તાજુ ઉદાહરણ કરીનાનો એક વીડિયો છે જેમાં તે પાવડો લઈને જમીન પર ખોદકામ કરતી જોવા મળે છે. Video માં તમે જોઈ શકો છો કે તેની બાજુમાં મહિલાઓ પણ છે. કરીનાનો . વીડિયોથી જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રિયંકા આ કામની મજા લઇ રહી છે. જો કે, હજી સુધી તે ખ્યાલ નથી આવ્યો કે તેમનો હેતુ શું છે.

અત્યારે સામે આવેલી તસવીરો અને વિડીયોમાં કરીનાની સાથે ફેમસ મુંબઈ યૂટ્યૂબર પ્રાજક્તા કોલી પણ દેખાઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, બંને વૃક્ષ વાવવાના અભિયાનનો ભાગ બન્યાં હતાં. આના માટે જ કરીનાએ પણ ખોદકામમાં મદદ કરી. એક્ટ્રેસના આ કામને લોકો દ્વારા પણ તારીફ મળી રહી છે.

વિડીયોમાં તમે જોઈ શકો ચો કે કરીના કપૂર ખાન પાવડાને લઈને ખોદકામ કરતા નજરે પડી હતી. તેમના ચહેરા પર સ્માઈલ જોવા મળી છે. આ સમયે કોઈની પણ મદદ નથી લઈ રહી. કરીનાના ગેટઅપની વાત કરીએતો આ દરમ્યાન કુર્તા અને જીન્સમાં જોવા મળી રહી છે. જેમાં કોઈ બેબાક રાય નથી. કરીનાન પ્રશંસકો માટે આ કોઈ સરપ્રાઈઝ કરતા ઓછું નથી. આ ખરેખર સરપ્રાઈઝથી ઓછું નથી.

કામની વાત કરીએ તો કરીના ટૂંક સમયમાં જ ‘ગુડ ન્યૂઝ’માં જોવા મળશે, આ ફિલ્મમાં કરીના તેની સાથે અક્ષય કુમાર અને દિલજીત દોસાંઝ લીડ રોલમાં છે. આની સાથે જ તેની પાસે ઈરફાન ખાન સ્ટારર ફિલ્મ અને કરણ જોહરના પ્રૉડક્શનમાં બની રહેલી ફિલ્મ પણ છે.

 

View this post on Instagram

 

💪💪💪 📷 @nainas89

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App