ખબર મનોરંજન

ગર્લ ગેંગ સાથે ચીલ કરતી જોવા મળી પ્રેગ્નેન્ટ કરીના કપૂર, આ ખાસ વ્યક્તિને મિસ કરતી હતી

ચાલવામાં લથડાઈ ગઈ રહી છે તો પણ પાર્ટીની મોજ માણી રહી છે સેફની બેગમ, જુઓ તસવીરો

બોલિવૂડના નવાબ સૈફ અલી ખાન અને કરીના હાલમાં પોતાના બીજા બાળકની રાહ જોઈ રહ્યા છે. કરીના પોતાની બીજી પ્રેગ્નેન્સીને લઈને ખુબ જ ચર્ચમાં છવાયેલી રહે છે. કરીના ફેબ્રુઆરીમાં બાળકને જન્મ આપી શકે છે. કરીના આ દિવસોમાં બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. કરીના દરેક સંભવ પ્રયત્નો કરે છે ખુશ રહેવાનો.

જણાવી દઈએ કે કરીના હાલમાં જ પોતાની ગર્લ ગેંગ સાથે ચીલ કરતી જોવા મળી હતી. સોશ્યિલ મીડિયા પર તેને પોતે આ વાત જણાવી હતી. આને આ ગેંગમાં તે એક ખાસ વ્યક્તિને યાદ કરી રહી હતી.

કરીના ઘણા લાંબા સમયથી પોતાની ખાસ મિત્ર મલાઈકા અરોડા, અમૃતા અરોડા સાથે કરી. નવા વર્ષે મલાઈકા અને અમૃતા બંને બહાર ગઈ હતી. તેથી તેઓ પાછા આવ્યા પછી કરીનાએ પોતાની ગર્લ ગેંગ સાથે રીયુનિયન કર્યું હતું.

Image Source

કરીનાએ સોશ્યિલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. આ તસવીરમાં તમે મલાઈકા, અમૃતા ઉપરાંત નતાશા પુનાવાળા અને મલ્લિકા ભટ્ટ જોવા મળી રહી છે. આ ખાસ પાર્ટીમાં કરિશ્મા આવી ન શકી હતી. આ બધા વચ્ચે એક ખાસ બોન્ડિંગ છે અને તે કાયમ એક સાથે જ જોવા મળતી હોય છે. આ તસવીર શેર કરતા કરીનાએ લખ્યું હતું કે, ‘એક સાથે ફરી મળ્યા, મિસિંગ લોલો.’

આ તસ્વીરમાં કરીના વાદળી રાગનો આઉટમાં જોવા મળી હતી, તો મલાઈકા સફેદ રંગની અને અમૃતા ફોજી હૂંડીમાં જોવા મળી હતી. આ તસવીર ખુબ જ વાયરલ થઇ રહી છે.

કામની વાત કરીએ તો કરીનાએ પોતાની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની શૂટિંગ પુરી કર્યું છે. આ ફિલ્મમાં કરીના આમિર ખાન સાથે જોવા મળશે. મલાઈકાની વાત કરીએ તો તે અર્જુન કપૂર સાથેના રિલેશનશિપને લઈને ચર્ચમાં છવાયેલી છે.