મનોરંજન

સૈફની ગેરહાજરીમાં કરીના કપૂરનું કોણ ધ્યાન રાખી રહ્યું છે? ફોટોસ જોતા જ હોંશ ઉડશે

અત્યારે કરીના કપૂરને હાલ જાય છે આઠમો મહિનો, નવા ઘરની પણ સામે આવી તસવીરો, જુઓ

બોલીવુડની સુંદર અભિનેત્રી કરીના કપૂર ખાન હાલ પોતાની બીજી પ્રેગ્નેન્સીનો આનંદ માણી રહી છે, ત્યારે આ દરમિયાન તે ઘણી જગ્યાએ સ્પોટ થતી પણ જોવા મળે છે. કરીના આ સમયે ખુબ જ કાળજી પણ રાખતી જોવા મળે છે, ત્યારે સૈફ હાલમાં પોતાના કામ ઉપર છે અને તેની ગેરહાજરીમાં કરિનાની કાળજી તેના ખાસ લોકો રાખી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by KK (@therealkarismakapoor)

કરિનાની પ્રેગ્નેન્સી દરમિયાન તેની કાળજી કરિનાની મિત્રો અમૃતા અરોડા અને મલાઈકા અરોડા સાથે તેની બહેન કરિશ્મા પણ રાખી રહી છે. તે અવાર નવાર કરીનાના ઘરે સ્પોટ થતા જોવા મળે છે.

કરીના પોતાની બીજી ડીલેવરી પહેલા નવા ઘરની અંદર શિફ્ટ થઇ ચુકી છે. જેની તસવીર પણ કરીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે.

કરીનાએ જે તસ્વીર શેર કરી છે તેમાં તેનો રૂમ દેખાઈ રહ્યી છે, જેમાં એક બેડ, ડાર્ક હાર્ડવુડ ફ્લોર, ગ્રીડ પૈનલિંગનીઓ સાથે ગ્લાસ ડોર અને ટેરેસ એરિયા જોવા મળી રહ્યો છે. આ તસ્વીર શેર કરવાની સાથે કરીનાએ ખાસ કેપશન પણ આપ્યું છે.

કરીનાએ તસ્વીર શેર કરવાની સાથે લખ્યું છે, “નવી શરૂઆતનો દ્વાર”. સોશિયલ મીડિયાની અંદર કરીનાના આ નવા ઘરની તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. કરીનાના ચાહકો પણ આ તસ્વીરને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

થોડા સમય પહેલા જ કરીના પોતાના નવા ઘરની ઇન્ટિરિયર પણ પોતાની દેખરેખમાં કરાવતી જોવા મળી હતી. જેની તસ્વીર પણ તેને પોતાની સ્ટોરીની અંદર શેર કરી હતી.