મનોરંજન

પ્રેગ્નેટ કરીના કપૂરની ખુબ જ સુંદર તસવીરો આવી સામે, જોઈને તમે પણ જોતા જ રહી જશો

સવાર સવારમાં આવી બ્યુટીફૂલ તસ્વીરો જોઈને ચાહકોનો ચોંકી ગયા, જુઓ ખુબસુરત મેકઅપવાળી તસ્વીરો

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી કરીના કપૂર હવે બીજીવાર માતા બનવા જઈ રહી છે ત્યારે તેની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ દરમિયાન જ તેની કેટલીક ખુબ જ સુંદર તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેને જોઈને ચાહકોને જોતા જ રહેવાનું મન થાય છે.

Image Source

હાલમાં કરીના ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં એક જજની ભૂમિકામાં નજર આવી રહી છે, જેમાં તેના ઘણા સ્ટાઈલિશ લુક સામે આવી રહ્યા છે. એવો જ એક લુક કરીનાનો ખુબ જ વાયરલ થયો છે. જેમાં તે ઓરેન્જ રંગના ડ્રેસમાં ખુબ જ સુંદર નજર આવી રહી છે.

Image Source

કરીના કપૂરના આ દેખાવની વાત કરીએ તો તેને Amur Official બ્રાન્ડનું ખુબ જ સુંદર ઓફ શોલ્ડર ઓરેન્જ રંગનું ગાઉન પહેર્યું છે. જેમાં તે ખુબ જ ગ્લેમરેસ નજર આવી રહી છે.

Image Source

આ ગાઉન અને સુંદર દેખાવ માટે કરીનાએ લાઈટ મેકઅપ અને લિપસ્ટિક સાથે ખુલ્લા વાળ અને ગળામાં નેકપીસ પહેર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Tanya Ghavri (@tanghavri) on

કરીનાની આ તસવીરો સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ તાન્યા ધાવરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. કરીનાએ આ ઓરેન્જ રંગનો ડ્રેસ ડાન્સ રિયાલિટી શોના શૂટિંગ દરમિયાન પહેર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Tanya Ghavri (@tanghavri) on

કરીના કપૂર પ્રેગ્નેટ થયા બાદ જલ્દી જ પોતાના શૂટિંગ કામ પૂર્ણ કરી રજાઓ માણવા માંગે છે. તે આમિર ખાનની આવનારી ફિલ્મ “લાલસિંહ ચઢ્ઢા”માં જોવા મળશે, આ ફિલ્મનું શૂટિંગ પણ તે ટૂંક સમયમાં દિલ્હીમાં જઈને શરૂ કરશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.