કરીના કપૂરે જણાવ્યું, પ્રેગ્નેન્સી દરમિયાન કેવા હતા બેડ ઉપર સૈફ સાથેના સંબંધો, સૈફ અલી ખાને રાત્રે….

મોટો ધડાકો: સેફનું ચોથું બાળક પેટમાં હતું ત્યારે કરીનાએ સુખ માણવા….જાણો વિગત

બોલીવુડની બેબો ઉર્ફે કરીના કપૂર હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે. કરીનાને મીડિયા કવરેજ પણ ખુબ જ મળે છે અને તે કેમેરા સામે પણ અવાર નવાર સ્પોટ થતી જોવા મળે છે. હાલ કરીના તેના પુસ્તકને લઈને ખુબ જ ચર્ચામાં છે. કરીનાએ થોડા સમય પહેલા જ પોતાનું પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ” લોન્ચ કર્યું છે, જેના નામને લઈને પણ વિવાદ ઉભો થયો હતો. ત્યારે હવે આ પુસ્તકની અંદરની કેટલીક વાતો સામે આવી રહી છે.

કરીના કપૂરે પોતાના પુસ્તક લોન્ચની ઇવેન્ટમાં ઘણા બધા ખુલાસાઓ કર્યા છે, જેમાં તેને એમ પણ કહ્યું હતું કે પ્રેગ્નેન્સી દરમિયાન સૈફ અલી ખાને તેની ખુબ જ સારી દેખભાળ કરી છે. આ ઉપરાંત પ્રેગ્નેસી દરમિયાન સૈફ સાથે તેના બેડ ઉપરના સંબંધો પણ પુરા થઇ ગયા હતા એવું પણ કરીનાએ જણાવ્યું હતું.

કરીનાએ જણાવ્યું હતું કે, “પ્રેગ્નેન્સી દરમિયાન એક મહિલાને મૂડ સ્વિન્ગ અને ઈમોશનમાંથી પસાર થવું પડે છે. થોડા દિવસો સુધી તમને સારું લાગે છે. સૈફ કહેતો હતો કે તે બહુ જ સુંદર લાગે છે. તો છથી સાત મહિના બાદ ખુબ જ થાકી ગઈ હતી. જો કે એક સપોર્ટિવ પતિનું હોવું ખુબ જ જરૂરી છે. તે પત્ની ઉપર સુંદર દેખાવવાનું દબાણ ના કરે કે પછી આશા રાખે કે બેડ ઉપરના સંબંધો ચાલુ રહે.”

કરીનાએ આગળ જણાવ્યું કે, “પ્રેગ્નેન્સી દરમિયાન એક મહિલાઓની ભાવનાઓ સૌથી ઉપર હોવી જોઈએ. એક મહિલા શું અનુભવી રહી છે અને ખાસ કરીને તે સમયે શું વિચારે છે આ બધું જ સૌથી જરૂરી છે. જો તમસરા પતિ આ બધી જ બાબતોનું ધ્યાન નથી આપી રહ્યા તો તમે વિચારી શકો છો કે તમારા બાળકોનો કેવો પિતા હશે. તેને તમારે એકરૂપમાં પ્રેમ કરવો પડશે.

કરીનાએ પોતાના પુસ્તકની અંદર પોતાના બીજા દિકરાના નામનો ખુલાસો પણ કરી દીધો છે. કરીના અને સૈફ અલી ખાને પોતાના બીજા દીકરાનું નામ જહાંગીર રાખ્યું છે. કરીનાએ જહાંગીરની તસ્વીર પણ શેર કરી છે.

કરીનાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ અભિનેતા આમિર ખાન સાથેની ફિલ્મ “લાલસિંહ ચઢ્ઢા”માં નજર આવવાની છે. આ ઉપરાંત તે કરણ જોહરની ફિલ્મ “તખ્ત”માં પણ નજર આવવાની છે.

Niraj Patel