આજકાલ કરીના કપૂર તેના ફેમિલી સાથે લંડનમાં રજાનો આનંદ માણી રહી છે. પરંતુ વચ્ચે-વચ્ચે તે રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સના શૂટિંગ માટે મુંબઈ આવતી જતી રહે છે.આ શોમાં તે અલગ-અલગ લુકમાં નજરે આવે છે
. શુટિંગ કરીને ફરી લંડન જતી રહે છે. ત્યારે ફરી એક વાર કરીનાના ફોટો સામે આવ્યા છે. જેમાં કરીના ખુબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
કરીના કપુર હાલ રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં જજ તરીકે જોવા મળશે. ત્યારે તે અલગ-અલગ લુકમાં ફોટોશૂટ કરાવતી હોય છે. હાલમાં જ તેને આ શો માટે બોલ્ડ ફોટો શૂટ કરાવ્યું હતું. કરીનાએ ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની ડિઝાઈનર સાડી પહેરી હતી. આ પિન્ક કલરની શાઈનિંગ સાડી સાથે ડીપ નેક બ્લાઈઝ પહેર્યું હતું. કરીનાના મેકઅપની વાત કરવામાં આવે તો તેને મિનિમલ મેકઅપ સાથે લિપસ્ટિક કરી હતી.
સાથે જ ડાયમંડનો ખુબસુરત નેકલેસ પહેર્યો હતો.હેરસ્ટાઇલના નામ પર ખુલ્લા વાળ રાખ્યા હતા. કરીના આ લુક તો આમ તો સિમ્પલ હતો. પરંતુ તે પણ ઘણો ઍક્ટ્રૅક્ટિવ હતો. કરીનાએ આ ફોટો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.
કરીનાના આ લુકને જોઈને હર કોઈ તેના દીવાના થઇ જાય છે. આ ફોટો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ જાય છે. તો એક યુઝર્સે કમેન્ટ કરી હતી કે, તને કોઈ હક નથી આટલો સુંદર દેખાવવાનો.
View this post on Instagram
For News and Updates u Guys can follow @kareenakapoorkhan its Official Handle by Team 😊😊
કરીનાના કામની વાત કરવામાં આવે તો તેને હાલમાં જ અંગ્રેજી મીડીયમનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. આ ફિલ્મમાં તે ઇરફાન ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મ 2007માં આવેલી હિન્દી મીડીયમની સિક્વલ છે.
કરીના કપૂર જલ્દીજ જ અક્ષયકુમાર સાથે ફિલ્મ ગુડ ન્યુઝમાં જોવા મળશે. થોડા સમય પહેલા શૂટિંગ દરમિયાન કરીનાની બેબી બમ્પ વળી ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. કરીના કપૂરે હાલમાં તેને લઈને ખુલાસો કર્યો હતું. તેને ડબલ રોલની ઓફર નથી મળી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks