કરીના કપૂર એક જમાનામાં બોલિવૂડમાં નંબર 1 પર હતી. કરીના ખાન 21 ફેબ્રુઆરીએ બીજીવાર મમ્મી બની છે. કરીના સેફ અલી ખાને તેના બીજા દીકરાનું નામ જહાંગીર અલી ખાન ઉર્ફ જેહ રાખ્યું છે.
તમને જણાવી દઈએ કે સેફ અલી ખાન ને કુલ ચાર બાળકો છે. હાલ તો કરીના, સૈફ, તૈમૂર અને જેહ હાલ માલદીવ્સમાં ફેમિલી વેકેશન એન્જોય કરી રહ્યા છે. સેફની બેગમ કરીના ખાન સતત તે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરી રહી છે. આજે તેનો દીકરો 6 મહિનાનો થઈ ગયો છે. સેફ સાથે લગ્ન કરીને કરીનાને કુલ ૨ બાળકો થયા છે અને તેણીએ દીકરા સાથે સુંદર ફોટો શેર કર્યો છે.
કરીનાએ આ ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતા કહ્યું કે , તને હંમેશાં, પ્રેમ, ખુશીઓ અને હિંમત મળતી રહે. હેપ્પી 9 મંથ્સ માય લાઈફ. ફોટોમાં કરીનાએ ટોપ અને શોર્ટ્સમાં જેહને તેડ્યો છે.
કમેન્ટમાં તમે જોઈ શકો છો કે કરીનાની આ પોસ્ટમાં દિગ્ગજ એક્ટર રણવીર સિંહ, મનીષ મલ્હોત્રા, નણંદ સબા અલી ખાન જેવા ઘણા સેલેબ્સ કમેન્ટ કરી રહ્યા છે. બેગમ કરીના કપૂર હાલમાં પરિવાર સાથે માલદીવ્સમાં મોજ કરી રહી છે.
કરીનાએ દીકરા જેહ સાથેની એક તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરમાં કરીનાએ જેહને તેડ્યો છે અને સાથે લખ્યું હતું, ‘લાઇટ્સ, કેમેરા, નેપ ટાઇમ.’ કરીનાએ બંને દીકરા તૈમુર તથા જેહ સાથે પતિ સૈફનો 51મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.
બેગમ કરીના કપૂર ખાન હાલ માલદીવની અંદર પોતાના પતિ અને બંને બાળકો સાથે રજાઓનો આનંદ માણી રહી છે, આ દરિયાન કરીનાની રજાઓ મનાવતી ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે, ત્યારે હાલમાં જ કરીનાએ દીકરા જહાંગીરને કમરમાં લઈને એક તસ્વીર શેર કરી છે.
બોલીવુડની બેબો અને પટૌડી પરિવારની વહુ બેગમ કરીના કપૂર ખાન છેલ્લા થોડા સમયથી કેટલાક વિવાદોમાં ઘેરાયેલી છે. હાલમાં તો તે તેના દીકરાના નામને લઈને ટ્રોલ થઇ રહી છે. કરીનાએ તેનું પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ” હાલમાં જ લોન્ચ કર્યું. જેમાં તેને તેના દીકરાનું નામ જહાંગીર રાખવાની સાથે જ તે ટ્રોલરના નિશાના ઉપર આવી ગઈ તો પુસ્તકનું ટાઇટલ પણ વિવાદોમાં રહ્યું.
આ પહેલા પણ કરીના વિવાદોમાં આવી હતી. જેમાં કરીના કપૂરને રામાયણમાં સીતાનો રોલ નિભાવવાની ખબર આવી હતી. મીડિયામાં ખબર એમ પણ આવી હતી કે આ રોલ માટે કરીનાએ 12 કરોડ માંગ્યા છે અને ફિલ્મ એક મોટા પ્રમાણમાં બની રહી છે. હવે પહેલીવાર આ મુદ્દે કરીનાએ ચુપ્પી તોડી છે.
એનડીટીવી મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂની અંદર કરીનાએ આ મુદ્દા ઉપર રિએક્ટ કર્યું હતું. જયારે તેને સવાલ કરવામાં આવ્યો કે “આમિર ખાનની ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા” પછી તમારો શું પ્લાન છે ? ખબર એવી પણ છે કે તમે સીતાના રોલ માટે 12 કરોડ રૂપિયાની માંગણી કરી હતી ? ઘણી અભિનેત્રીઓ તમારા સપોર્ટમાં આવી હતી. પરંતુ લાગે છે કે આ ફેક ન્યુઝ હતી.”
આ સવાલો ઉપર કરીનાનો જવાબ ક્લિયર નહોતો, પરંતુ તેને પોતાનું માથું હલાવ્યું અને કહ્યું…”Yeah, yeah…” જયારે આ ખબર આવી ત્યારે કરીનાએ ફિલ્મ માટે 12 કરોડ માંગ્યા છે તો તેને લઈને કોન્ટ્રોવર્સી શરૂ થઇ ગઈ હતી.