મનોરંજન

બ્લેક-ગ્રીન ડ્રેસમાં વાઇરલ થઇ કરીના કપૂરની 5 તસ્વીર, જોઈને તમે પણ કહેશો OMG

બૉલીવુડ અભિનેત્રી અને પટૌડી ખાનદાનના નવાબ સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર ખાન હાલના સમયમાં રિયાલિટી શો ‘ડાંસ ઇન્ડિયા ડાંસ’માં જજ સ્વરૂપે કામ કરી રહી છે. આ શો ના દરેક એપિસોડમાં કરીના કપૂરના અવનવા લુક્સના જેટલા વખાણ કરીયે એટલા ઓછા છે. શો માં કરિનાની સાથે રૈપર રફ્તાર અને કોરિયોગ્રાફર બૉસ્કો માર્ટિસ પણ કો-જજ છે.

આ જ શો ના સેટ પરથી કરીના કપૂરની એક તસ્વીર વાઇરલ થઇ રહી છે જેમાં કરીના ગ્રીન અને ડાર્ક બ્લુ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

@zeetvdid Makeup by @mickeycontractor Hair by @yiannitsapatori Styled by @mohitrai Team @priyangis 📷 by @kadamajay

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

રફ હેરસ્ટાઇલ અને બ્લેક-ગ્રીન ડ્રેસમાં હાઈ હિલ્સમાં કરીનાનો લુક એકદમ પરફેક્ટ લાગી રહ્યો છે. તેની આ તસ્વીર ફૈન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

About today for @zeetvdid Makeup by @mickeycontractor Hair by @yiannitsapatori Styled by @mohitrai Team @priyangis 📷 by @kadamajay

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

જણાવી દઈએ કે અમુક દિવસો પહેલા જ લંડનથી રજાઓ વિતાવીને પાછી આવેલી કરીનાએ આગળના દિસવોમાં લૈકમેં ફેશન વિકના ફિનાલે ડે પર બ્લેક ગાઉનમાં રૈમ્પવોક કર્યું હતું. કરીનાનો આ અવતાર પણ સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

 

View this post on Instagram

 

#abouttoday for @zeetvdid Makeup by @mickeycontractor Hair by @yiannitsapatori Styled by @mohitrai Team @priyangis 📷 by @kadamajay

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

જણાવી દઈએ કે ડાંસ ઇન્ડિયા ડાંસ શો ને જજ કરવા માટે કરીના કપૂર એક એપિસોડના 2.5 થી 3 કરોડ રૂપિયા ચાર્જ લઇ રહી છે.

 

View this post on Instagram

 

@zeetvdid Makeup by @mickeycontractor Hair by @yiannitsapatori Styled by @mohitrai Team @priyangis 📷 by @kadamajay

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

શો ત્રણ મહિના સુધી ચાલશે જેમાં 25 થી 28 એપિસોડ્સ હશે જ્યાં દરેક દિવસે બે એપિસોડ શૂટ કરવામાં આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks