ગર્ભવતી કરીના બેગમ ભારતીય નારીની જેમ ડ્રેસમાં નજરે આવી, ચાહકો જોતા જ રહી ગયા 7 તસવીરો
બોલીવુડના સિતારાઓ પોત-પોતાની રીતે ક્રિસમસની ઉજવણી કરતા નજરે આવે છે. કરીના કપૂર ખાસ અંદાજમાં ક્રિસમસની ઉજવણી કરતી નજરે આવી હતી. એક બાદ એક કરીનાની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. હાલમાં જ કૃણાલ કપૂરના ઘરે કપૂર પરિવાર ક્રિસમસની ઉજવણી કરવા પહોંચ્યું હતું.
View this post on Instagram
કરીના કપૂર પણ પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુર સાથે પહોંચી હતી. આ ખાસ દિવસે આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરિશ્મા કપૂર સહીત અન્ય સેલેબ્સ પહોંચ્યા હતા. કપૂર પરિવારની લંચ પાર્ટીની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ફેન્સ પણ રિએક્શન આપી રહ્યા છે.
View this post on Instagram
ક્રિસમસ પર હંમેશા વેસ્ટર્ન અને સ્ટાઈલિશ ડ્રેસમાં નજરે આવનારી કરીના કપૂર આ વખતે એકદમ ટ્રેડિશનલ લુકમાં નજરે આવી રહી છે. કરીના કપૂર ખાન ગ્રીન એન્ડ ગોલ્ડન કલરના શૂટમાં નજરે આવી હતી. ત્રણેયએ સાથે ઉભા રહીને તસ્વીર ખેંચાવી હતી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. કરીનાના પતિ સૈફ અલી ખાન અને દીકરો તૈમુર વ્હાઇટ કલરના પાયજામા કુર્તામાં નજરે આવશે.
View this post on Instagram
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ લંચ પાર્ટીમાં પહોંચ્યા હતા. આલિયા ઓલિવ કલરના આઉટફિટમાં નજરે આવ્યા હતા. બીજી તરફ કપૂર પરિવારની લંચ પાર્ટીમાં અદર તેની ગર્લફ્રેન્ડ તારા સુતરીયા સાથે પહોચ્યો હતો. તારાએ વ્હાઇટ કલરના આઉટફિટમાં પહોંચી હતી. જેમાં તે બેહદ સ્ટાઈલિશ નજરે આવી હતી.
View this post on Instagram
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જલ્દી જ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં કામ કરતા નજરે આવશે. બંનેના રિલેશનશિપને લઈને ઘણી ચર્ચા થઇ રહી છે. હાલમાં જ રણબીર કપૂરે જણાવ્યું હતું કે, આ વર્ષ કોવિડને લઈને લગ્ન ના થઇ શક્યા. આલિયા છેલ્લા ઘણા સમયથી કપૂર પરિવારના પ્રસંગમાં શામેલ થાય છે.
View this post on Instagram
તો કરીના કપૂર જલ્દી જ બીજા બાળકને જન્મ આપશે. 2021માં કરીના કપૂર બીજી વાર માતા બનશે.
View this post on Instagram
આ પાર્ટીમાં કરિશ્મા કપૂર પણ જોવા મળી હતી. કરિશ્મા તેના બાળકો સમીરા અને કિયાનએ તસ્વીર ખેંચાવી હતી.