મનોરંજન

લોકડાઉનને રોમાન્ટિક અંદાઝમાં વિતાવી રહ્યા છે કરીના અને સૈફ અલી ખાન, તૈમુરની મસ્તી પણ જોવા જેવી છે- જુઓ તસવીરો

દેશભરમાં કોરોના વાયરસના કારણે જાહેર થયેલા લોકડાઉનમાં સામાન્ય માણસથી લઈને બોલીવુડના સેલેબ્રિટીઓ પણ પોતાના સમય પોતાના ઘરે જ પસાર કરી રહ્યા છે, ઘણા સેલેબ્રિટીઓ ઘરમાં રહીને પણ પોતાનો સમય એક અલગ રીતે પસાર કરે છે, પોતે કેવી રીતે સમય વિતાવી રહ્યું છે તેની જાણકારી પણ ફોટો અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે, ત્યારે બોલીવુડના ખુબ જ ખાસ દંપતી સૈફ અને કરીના પણ આ સમયે રોમાન્ટિક અંદાજમાં સમય વિતાવી રહ્યું છે, જેની તસવીરો પણ કરીનાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

કરીના અને સૈફ લોકડાઉન દરમિયાન બહાર ના નીકળી શકતા હોવાના કારણે પોતાના ઘરના ગાર્ડનમાં જ એકબીજાને ડેટ કરી સમય પસાર કરવાનું નક્કી કર્યું અને બંને ગાર્ડનમાં રોમાન્ટિક અંદાઝમાં સુઈ રહેલા જોવા મળે છે, જેની તસવીરો પણ કરીનાએ પોસ્ટ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Veblr (@veblr) on

કરીનાના આ ફોટો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઇ રહ્યા છે, સાથે આ ફોટો ઉપર સાડા છ લાખ કરતા પણ વધારે લાઈક આવી ગઈ છે, તેમજ કરીનાના ચાહકો કોમેન્ટ કરીને આ ફોટોના વખાણ પણ કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

કરીનાએ તૈમુરનો પણ એક ફોટો શેર કર્યો છે જેમાં તે પીનટીનમગ કરતો નજર આવી રહ્યો છે, તૈમુર તેની મસ્તીમાં જ ચકનાચૂર છે તે જોઈ શકાય છે, તેના આ ફોટાને પણ લોકોએ ખુબ જ પસંદ કર્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.