ખબર ફિલ્મી દુનિયા

સુશાંતની આત્મહત્યા બાદ કરણ જોહર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, તેના જોડિયા બાળકોને મળી મૃત્યુની ધમકી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ ઉપર આકરા પ્રહારો ચાલી રહ્યા છે, જેમાં બોલીવુડના ઘણા બધા સેલેબ્રિટીઓના નામ છે. આ બધામાં ફિલ્મ પ્રોડ્યુસર અને દિગ્દર્શક કરણ જોહરનું પણ નામ સામેલ છે.

Image Source

સુશાંતની આત્મહત્યા બાદ કારણ જોહરને સૌથી વધુ સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. આ બધી જ વસ્તુઓએ કરણને ખુબ પ્રભાવિત થયો છે. આ વાત કરણના એક નજીકના મિત્રે જણાવી છે તેને કહ્યું છે કે કરણ સંપૂર્ણ રીતે તૂટી ગયો છે.

Image Source

કરણ જોહરના મિત્રએ આ બાબતે જણાવતા કહ્યું છે કે: “સુશાંતની આત્મહત્યા બાદ થયેલા ટ્રોલિંગના કારણે કરણ સંપૂર્ણ રીતે હાલી ગયો છે. તેના ત્રણ વર્ષના જોડિયા બાળકોને મૃત્યુની ધમકી મળી રહી છે. આ બહનો તેના ઉપર ઊંડો અસર પડી રહ્યો છે. જયારે પણ હું કરણને ફોન કરું છું ત્યારે તે રડે છે. અને પૂછે છે. “મારી સાથે શું ખોટું છે ?”

Image Source

આ ટ્રોલિંગના કારણે સોશિયલ મીડિયા ઉપર પણ કરણ જોહરના ફોલોઅર્સની સંખ્યા પણ સાવ ઘટી ગઈ છે. કરણે ઘણા લોકોને અનફોલો પણ કરી દીધા છે. કૉમેન્ટને પણ મ્યુટ કરી દીધી હ્ચે। કરણ ઉપરાંત આલિયા ભટ્ટ અને સલમાન ખાનને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.