ફિલ્મી દુનિયા

સુશાંતસિંહ રાજપૂત સાથે ભૂલને ખુદ જવાબદાર ગણાવે છે કરણ જોહર, એક્ટરના મૉત પર થઇ ગયા ભાવુક

બોલીવુડના દિગ્ગ્જ એક્ટર સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાની ખબરને બધા લોકોમાં દુઃખ છવાઈ ગયું છે. સુશાંત સિંહે રવિવારે ગળેફાંસો ખાઈને જિંદગીનો અંત લાવી દીધો હતો. તેના નિધનના સમાચાર સાંભળીને ફેન્સ સહીત બૉલીવુડ સિતારામાં શોકનો માહોલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહીત બૉલીવુડની ઘણી સિતારાઓના મોત પર શોક વ્યક્ત કર્યો છે. કરણ જોહરએ તેના સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી દુઃખ વ્યક્ત કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by KhadijatulKobraMishu (@khadijatulkobramishu) on

સુશાંત સિંહ રાજપૂતનાં મોત અંગે કરણ જોહરે પોતાની અને તેની એક તસવીર ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસ્વીર શેર કરતા કરણ જોહરે સુશાંત માટે ભાવુક પોસ્ટ લખી હતી. છેલ્લા એક વર્ષથી સુશાંત સિંહ રાજપૂત સાથે સંપર્ક ન કરવા બદલ પોતાની ભૂલ સ્વીકારી છે અને આવા પ્રસંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar) on

કરણ જોહરે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘હું આ માટે મારી જાતને જવાબદાર માનું છું કે, છેલ્લા એક વર્ષથી હું તમારી સાથે સંપર્કમાં નથી. મને ઘણી વાર લાગ્યું છે કે તમારે પણ એવી કોઈની જરૂર છે જેની સાથે તમે તમારી વાત શેર કરી શકો. પરંતુ કદાચ મેં ક્યારેય એવું વિચાર્યું ન હતું. આપણે ઘણી વાર જિંદગીની વચ્ચે જઈએ છીએ પરંતુ અંદરથી સૌ એકલા જ હોય છે.

 

View this post on Instagram

 

A post shared by | ❤️ (@kritixfairy) on

કરણ જોહરે વધુમાં લખ્યું હતું કે, કેટલાક લોકો આ એકલતા સહન કરી શકતા નથી. આપણે ફક્ત સંબંધો જ બનાવવું જોઈએ નહીં પણ આપણે તે જાળવવું જોઈએ. સુશાંતના અવસાનથી મને ખ્યાલ આવી ગયો છે કે તમામ પ્રકારના સંબંધો જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું તમારું હસવું અને તે આલિંગન હંમેશા યાદ રાખીશ. ‘ કરણ જોહરે સુશાંત સિંહને સોશિયલ મીડિયા પર લખેલી આ ભાવનાત્મક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.

જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂત બોલિવૂડના શાનદાર કલાકારો પૈકી એક હતા. ટીવી સિરિયલો ઉપરાંત તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. સુશાંત સિંહ રાજપૂતે એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી, કેદારનાથ અને છીછોરે જેવી ઘણી ફિલ્મોકર્યું હતું. તેની એક્ટિંગને હંમેશા દર્શકો દ્વારા પસંદ કરવામાં આવતી હતી. સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ છીછોરે હતી.

 

View this post on Instagram

 

Dear Sushant Singh Rajput, I don’t know you personally but when I’ve seen you on the big screen, I felt connected. You were a big time dreamer, and the one who had struggled a lot to make it big. You were a topper in the academics, but you chose to chase your dreams of becoming an actor. You were the kindest, sweetest and the most humble one. You’ve donated a lot to many social causes and organisations. You wanted to achieve all those 50 dreams of yours that you’ve mentioned. You’ve always raised your voice against the stereotypes and have been brave. You’ve begged people to watch your films, this shows how humble you were. I remember watching you portray the character of MS Dhoni in his biopic, and developing a crush towards you. You have been an inspiration to all the aspirants of the film industry. Nobody recognized the reason of your sorrow because you’ve been covering it in the shadow of your fake smile. You wanted to reach out to people for help, yet none was concerned. You were suffering through clinical depression and a lot of professional rivalries, but you were just being yourself, cute, chirpy and sweet. You’ll always be remembered in many hearts. You’ve shown the world that dreams can become true by working hard and being truthful to yourself. I just have a simple question for you! Why did you do this? Why did you do this after inspiring many? I honestly have no idea what you were going through in life, but I just have one thing to say that you’re not alone. You’ll always be one of those people I admire and I promise to never stop loving you and taking inspiration from you. Lots of love, Your fellow dreamer. -Rishitha Jahnavi © #RIPSushantSinghRajput

A post shared by Rishitha Jahnavi © (@rishithawrites) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.