નાનકડી લાડકીને તેડીને અંકિતાએ સ્વિમિંગ પુલમાં આપ્યો પોઝ, જુઓ તસવીરો
ટીવીના પ્રખ્યાત અભિનેતા કરણ પટેલ ‘યે હૈ મોહબ્બતેં’માં પોતાની ભૂમિકાના કારણે ખુબ જ નામના મેળવી હતી. કરણ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. કરણ કામમાં ભલે કેટલા પણ વ્યસ્ત હોય પણ પોતાની ફેમેલી માટે સમય નીકાળી લે છે. કરણ હાલમાં પોતાની ફેમેલી સાથે માલદીવમાં એન્જોય કરી રહ્યો છે.
View this post on Instagram
હાલમાં જ કરણ અને અંકિતાની દીકરી મેહર એક વર્ષની થઇ છે, અને તે તેની દીકરી સાથે પહેલું વેકેશન માનવવા માલદીવ ગયા છે. માલદીવમાં એન્જોય કરતા કેટલીક તસવીર આવી છે જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
એક તસ્વીર આવી છે જેમાં અંકિતા અને કરણ પોતાની દીકરીનો હાથ પકડીને બીચ પર ઉભેલા જોવા મળ્યા હતા. આ તસવીરમાં ત્રણે બીચ તરફ મોઢું કરીને ઉભા છે.
View this post on Instagram
બીજી એક તસવીરમાં અંકિતા તેની લાડલીને તેડીને પુલની અંદર પોઝ આપતી જોવા મળી હતી. અંકિતા કાયમ તેની દીકરીની પોસ્ટ શેર કરતી હોય છે અને તેના ચાહકોને પણ આ તસવીરો ખુબ જ પસંદ આવે છે અને ચાહકોને દિલ ખોલીને લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
બીજી એક તસવીર સામે આવી છે આ તસવીરમાં માત્ર મેહર જોવા મળી હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે કરણ અને અંકિતા ભાર્ગવના લગ્ન 3 મેં 2015 માં થયા હતા. કરણ અંકિતાથી પહેલા કામ્યા પંજાબી સાથે રિલેશનમાં હતો. કરણ અને અંકિતાએ મુંબઈમાં ગુજરાતી રીતિ રિવાજો સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ખુબ જ શનદાર રીતે થયા હતા.
View this post on Instagram
અંકિતાએ 14 ડિસેમ્બર 2019માં મહેરને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ પછી લગભગ 12 દિવસ પછી દીકરીની પહેલી ઝલક બતાવી હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે લગ્ન પછી અંકિતાને બે વાર મિસ્કૅરિજ થયું હતું. તેના પછી બંનેએ આ વાતને છુપાડી રાખી હતી તેઓ ન હતા ઇચ્છતા કે આ વાતનો કોઈ ઈશ્યુ બને. આજે આ કપલ પોતાના જીવનમાં ખુબ જ ખુશ છે અને પોતાની દીકરી સાથે ખુશહાલ જીવન જીવી રહ્યા છે.
View this post on Instagram