ખબર ફિલ્મી દુનિયા

ઋષિ કપૂરના અંતિમ સંસ્કારમાં જુઓ બૉલીવુડ જગતમાંથી કોણ કોણ આવ્યું…

બૉલીવુડ એક્ટર ઋષિ કપૂરને લઈને એક ખબર સામે આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, ઋષિ કપૂરની તબિયત અચાનક બગડી છે. જે બાદ મુંબઈના એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે સવારે તેને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ વર્ષ ફેબ્રુઆરીમાં પણ ઋષિ કપૂરની તબિયત અચાનક ખરાબ થઇ હતી. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઋષિ કપૂરે આ લઈને કહ્યું હતું કે, મને ઇન્ફેક્શન થયું હોય જેનો ઈલાજ ચાલી રહ્યો હતો. કોઈ ગભરાવવાની વાત નથી કદાચ પ્રદૂષણના કારણે મને ઇન્ફેક્શન થયું હતું. બૉલીવુડ અભિનેતા ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હીથી મુંબઈ આવવાની તૈયારીમાં હતી પરંતુ ડીજીસીએથી અપરવુલ ન મળ્યું.મુંબઈ પોલીસે લોકડાઉનને કારણે ગુરૂવારે જ અંતિમ સંસ્કાર કરવાની પરમિશન આપી હતી. 3 વાગ્યે અંતિમ સંસ્કાર થયું હતું અને દીકરી રિદ્ધિમા પહોંચી શકી નહીં. પોલીસ વધુ રાહ જોઈ શકે તેમ નહોતું જેના કારણે દીકરી વિના જ અંતિમ સંસ્કારની વિધિ કરી નાખી

ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર આજે મુંબઈના મરીન લાઈન્સના ચંદનવાડી સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતાં. ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર 30 મિનિટમાં જ પૂર્ણ કરી લેવામાં આવ્યા હતાં. ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર ઈલેક્ટ્રિક શબગૃહમાં કરવામાં આવ્યા હતાં.

બોલીવુડના જાણીતા દિગ્ગ્જ એક્ટર ઋષિ કપૂરનું આજે સવારે નિધન થયું હતું. તે છેલ્લા કેટલાક સમયથી કેન્સર જેવી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા.
બોલીવુડના જાણીતા દિગ્ગ્જ એક્ટર ઋષિ કપૂરનું આજે સવારે નિધન થયું હતું. તે છેલ્લા કેટલાક સમયથી કેન્સર જેવી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

બતાવવામાં આવી રહ્યું છે કે, અંતિમ સંસ્કાર આજે મરીન લાઈન્સના ચંદનવાડી સ્મશાનમાં કરવામાં આવશે. કહેવાય છે કે એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ રિશીના અંતિમ સમયે તેમની પાસે પત્ની નીતુ તથા દીકરો રણબીર હતો.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s) on

ઋષિ કપૂરના પાર્થિવ શરીરને ચંદનવાડી સ્મશાન ઘાટ પહોચી ચુક્યો છે. પરિવારના સભ્ય ત્યાં હાજર છે. થોડા સમયમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s) on

ઋષિના નિધનના સમાચાર મળતા આલિયા ભટ્ટ હોસ્પિટલ પહોંચી હતી. ઋષિ કપૂરનું દીકરી રીધ્ધીમા ચાર્ટડ પ્લેનથી દિલ્લી મુંબઈ આવી પહોંચ્યા બાદ જ અંતિમ સંસ્કાર કવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

ઋષિના નિધનના સમાચાર મળતાં જ ચાહકો હોસ્પિટલ આગળ ભેગા થયા હતાં પરંતુ પોલીસે ભગાડી દીધા હતાં. હાલમાં હોસ્પિટલમાં બેરીકેડ્સ લગાવી દેવામાં આવ્યા હતાં. લૉકડાઉનની ગાઈડલાઈન પ્રમાણે, અંતિમ સંસ્કારમાં 20થી વધુ માણસો સામેલ થશે નહીં.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ 20 લોકોમાં અભિષેક બચ્ચન, રીમા જૈન, મનોજ જૈન, રીધ્ધીમા કપૂર, નતાશા નંદન,આલિયા ભટ્ટ સહીત 20 લોકો હાજર રહેશે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

નીતુએ પણ કપૂર પરિવારનો શોક સંદેશ ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

રિદ્ધિમાએ પિતાના નિધન પર ઈન્સ્ટા પર પોસ્ટ શૅર કરતાં કહ્યું હતું, પપ્પા, બહુ જ બધો પ્રેમ. તમને હંમેશાં પ્રેમ કરતી રહીશ. તમારી આત્માને શાંતિ મળે. મારા મજબૂત યૌદ્ધા. તમે રોજ મને યાદ આવશો. હું રોજ ફેસટાઈમ કોલને મિસ કરીશં. આપણે ફરીવાર મળીશું. પપ્પા બહુ બધો પ્રેમ.

 

View this post on Instagram

 

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on

સતત 2 વર્ષ સુધી લ્યુકેમિયા સામેની લડાઈ પછી રિશી કપૂરે 30 એપ્રિલે અંતિમ શ્વાસ લીધા હતાં. હોસ્પિટલના ડોક્ટર્સ તથા મેડિકલ સ્ટાફે કહ્યું હતું કે તેમણે અંતિમ સમયથી તેમને મનોરંજન પૂરું પડતા હતાં. તેમણે ભારત તથા ન્યૂ યોર્કમાં સારવાર કરાવી અને તેમણે આ મનભરીને જીવન જીવ્યું હતું. પરિવાર, મિત્રો, ફૂડ તા ફિલ્મ્સ પર તેમને ફોકસ કર્યું હતું. સારવાર દરમિયાન જ્યારે પણ તેમને કોઈ મળવા આવતું તો તેમને જોઈને આશ્ચર્યચકિત થઇ જતાં. બીમારીએ તેમને નબળાં બનાવ્યા નહોતાં. વિશ્વભરના ચાહકો તેમને પ્રેમ કરે છે. આજે જ્યારે તેઓ હયાત નથી ત્યારે ચાહકો સહિત તમામને ખ્યાલ છે

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

કે તેઓ તેમના હાસ્યને કારણે તમામના મનમાં જીવંત રહેશે. તેમના જવાથી બોલીવુડમાં ખોટ પડી છે. આજે વિશ્વ ઘણી જ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. આજે ઘણાં બધા નિયમો પાળવાના છે. અમે ચાહકો, શુભેચ્છકો તથા પરિવારના મિત્રોને અપીલ કરીએ છીએ કે કાયદાનું પાલન કરો.