મનોરંજન

કોમેડી કિંગ કપિલ શર્માએ શેર કરી લકઝરી કાર સાથેની તસ્વીર, ચાહકો થયા ગાંડા અને કીધું 1 કરોડ તો અમને આપો..

નાના પડદાનો કોમેડી કિંગ કપિલ શર્મા કેનેડામાં પત્ની ગિન્ની ચતરથ સાથે બેબીમુન માં વ્યસ્ત હતો. સોશિયલ મીડિયામાં કપિલ શર્માના હોલીડેના ફોટો અને વીડિયો વાયરલ થયા હતા. પરંતુ હાલ કપિલ શર્માની એક તસ્વીર ચર્ચામાં આવી છે. આ તસ્વીરમાં કપિલ લકઝરી કાર સાથે નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma) on

એક રિપોર્ટ મુજબ કપિલે હાલમાં કે એક લકઝરી કાર ખરીદી છે. કપિલે આ તસ્વીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસ્વીરમાં કપિલ બ્લુ સ્પોર્ટી લુકમાં નજરે આવે છે. સાથે રેડ શૂઝ કરી કર્યા છે. પરંતુ કપિલે આ કાર ક્યારે લીધી છે તેની જાણકારી પ્રાપ્ત થઇ શકી નથી. કપિલના આ ફોટો પર ફેન્સે મજેદાર કોમેન્ટ પર કરી છે.

 

View this post on Instagram

 

❤️ you n I in this beautiful #world 😍#love #whistler #beautifulbritishcolumbia 😊 @ginnichatrath

A post shared by Kapil Sharma (@kapilsharma) on

કપિલ શર્મા આજકાલ તેનો સુપરહિટ શો ધ કપિલ શરમમાં વ્યસ્ત હોવાની સાથે હોલીવુડના પ્રોજેક્ટમાં પણ વ્યસ્ત છે. આ પ્રોજેક્ટ છે પોપ્યુલર એનિમેટેડ ફિલ્મ એંગ્રીબર્ડ-2. આ ફિલ્મમાં કપિલ શર્માએ રેડના રોલ માટે અવાજ આપ્યો છે.

પરંતુ સૌથી ખાસ વાત તો એ છે કે, આ ફિલ્મનું હિન્દી વર્ઝન. હિન્દી વર્ઝનમાં પોપ્યુલર રોલમાં કપિ શર્મા, કિકુ શારદા, અને અર્ચના પૂરન સિંહે અવાજ આપ્યો છે. આ ફીલમું ટ્રેલર પણ રિલીઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મને ક્રોપ વાન ઔરમેટે ડાયરેક્ટ કર્યું છે.

જણાવી દઈએ કે કપિલ શર્મા તેના બાળકને લઈને બહુજ ઉત્સાહિત છે. માનવામાં આવી રહ્યું છે કે, કપિલ ડિસેમ્બરમાં પિતા બનશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks