મનોરંજન

સોશિયલ મીડિયા પર છવાઈ કપિલા શર્માની લકઝુરિયસ વેનિટી વેનની આ તસવીરો

કોમેડીથી કરોડો જનતાને હસાવનાર દિગ્ગજ કપિલા શર્માની લકઝુરિયસ વેનિટી વેનની તસવીરો આવી સામે

કપિલ શર્માને આજે કોણ નથી ઓળખતું. પોતાની કોમેડીથી કરોડો લોકોને હસાવ્યા છે. તેઓ કોમેડી કિંગ તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત તેઓ લકઝુરિયસ લાઈફ સ્ટાઇલને કારણે પણ જાણીતા છે. તેની પાસે ઘણી લકઝુરિયસ ગાડીથી લઈને મુંબઈમાં આલીશાન ઘર પણ છે એટલું જ નહીં કોઈ મોટા અભિનેતા ની જેમ તેની પાસે કરોડોની કિંમત વાળી વેનિટી વેન પણ છે. આ વેનિટી વેનને કારણે તેઓ હાલમાં ચર્ચમાં છવાયેલા છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

ટૂંક સમય પહેલા કપિલ શર્મા મુંબઈ પોલીસની અપરાધ શાખામાં ગવાહી આપવા પહોંચ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

જણાવી દઈએ કે કપિલ શર્માએ ડિઝાઈનર દિલીપ છાબડીયા ઉપર ફ્રોડનો આરોપ લગાવ્યો છે. કપિલ શર્માએ આપેલી જણકારી આનુસાર તેને દિલીપને સાડા પાંચ કરોડમાં વેનિટી વેન ડિજાઇન કરવા માટે આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

કપિલે જણાવ્યું કે, ‘ મેં દિલીપ છાબડીયા અને તેને સ્કેમ વિશે પેપરમાં વાંચ્યું હતું, જેના પછી મેં મુંબઈ પોલીસ કમિશ્નરને મળવાનો નિર્ણય લીધો.” તો ચાલો જોઈએ આ વેનિટી વેનની તસવીરો. જણાવી દઈએ કે કપિલ શર્માની આ વેન બોલિવૂડમાં સૌથી મોંઘી વેન માંથી એક છે. તેની આ વેનમાં બધી સુવિધાઓ છે.

કપિલે તેમની સુવિધાઓ અનુસાર આ વેન ડિઝાઇન કરાવી છે. આ દિલીપે ડિઝાઇન કરી છે. કપિલ શર્માથી પહેલા શાહરુખ ખાન અને સલમાન ખાનની પણ વેન ડિઝાઇન કરી છે. કપિલની આ વેન કોઈ કોઈ ફાઇવ સ્ટાર હોટલથી ઓછી નથી.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

કપિલ પોતાની વેનની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતો હોય છે. પણ હાલમાં આ તસવીરો બધી જગ્યાએ ખુબ જ વાયરલ થઇ રહી છે.

જણાવી દઈએ કે કપિલ શર્મા પહેલી વાર 2007માં ટીવી પર જોવા મળ્યો હતો. તેના પછી  કપિલનું કરિયર સતત ઉપર જ જતું જાય છે. હાલમાં કપિલ પોતાનો જ શો ‘ધ કપિલ શર્મા શો’ ચલાવે છે.