ખબર ફિલ્મી દુનિયા

ફિલ્મ ઇન્ડસ્ટ્રી હચમચી ઉઠી: લાઇવ વીડિયો બનાવી અભિનેત્રીએ ઝેર પીને કરી આત્મહત્યા, બોયફ્રેન્ડે એની સાથે આવું આવું કરેલું

લાગે છે કે, 2020નું વર્ષ મનોરંજન જગત માટે ખરાબ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી એક બાદ એક દુઃખદ ઘટના ઘટી રહી છે. હાલમાં જ એક કન્નડ એક્ટ્રેસએ આત્મહત્યા કરી લીધી છે.

Image source

કન્નડ એક્ટ્રેસ ચંદ્રાએ આત્મહત્યા કરી લીધી છે. એક્ટ્રેસે આત્મહત્યા કરતા પહેલા એક વિડીયો બનાવીને તેના બોયફ્રેન્ડએ જવાબદાર ઠેરવ્યો છે. ચંદનએ છેલ્લા 5 વર્ષથી દિનેશ નામના શખ્સ સાથે રિલેશનશિપમાં હતી. પરંતુ હાલમાં જ દિનેશે ચંદનાસાથળ લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો છે.
ખબરોનું માનીએતો, ચંદનાએ 28 મેએ આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ આ ખબરનો ખુલાસો 1 જૂનનો થયો હતો. એક મીડિયા રિપોર્ટ અનુસાર, 29 વર્ષીય ચંદનાએ લાઈવ વિડીયોમાં ઝેર પી લીધું હતું. આ વિડીયોમાં તેના બોયફ્રેન્ડ અને તેના પરિવાર સાથે તેના પરિવારને મોકલ્યો હતો.

Image source

સુસાઇડની ખબરમળતા જ ચંદનાએ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેને ડોકટરોએ ઘોષિત જાહેર કરી હતી. મળતી માહિતી અનુસાર, ચંદનાને છેલ્લા કેટલાક વર્ષથી દિનેશ નામના શખ્સ સાથે સંબંધ છે. આવીડિયોમાં તેને બોયફ્રેન્ડને દોષીત ઠેરવ્યો છે. આ સાથે જ તેને જણાવ્યું હતું કેદિનેશે પહેલા અભદ્રતા કરી હતી અને બાદમાં લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. તો બીજી તરફ ચંદનાના માતા-પિતા આ સંબંધની વિરુદ્ધમાં હતા. આ સાથે જ ચંદનાએ આરોપ લગાવ્યો હતો કે, દિનેશ તેને દગો આપી રહ્યો છે રહ્યો છે. આ સિવાય પણ દિનેશ અન્ય લોકો સાથે સંબંધમાં છે.
તો એક રિપોર્ટ અનુસાર, દિનેશે ચંદના પાસેથી પાંચ લાખ રૂપિયા ઉધાર લીધા હતા. જે બાદ તે એક્ટ્રેસને નજર અંદાજ કરી રહ્યો હતો. 29 વર્ષની અભિનેત્રી ચંદનાએ તેનું મૃત્યુ થતાં પહેલા પોતાનું નિવેદન રેકોર્ડ કર્યું હતું. જેમા તેણે સ્યુસાઇડ કરવાનું કારણ પ્રેમમાં મળેલા દગો ગણાવ્યું છે.

Image source

જણાવી દઈએ કે, ક્રાઇમ પેટ્રોલની એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ ગત મંગળવારે જ ઇન્દોરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. લોકડાઉન શરૂ થતા પહેલા જ પ્રેક્ષા મુંબઈથી તેના ઘરે ઇન્દોર પરત ફરી હતી. લોકડાઉનમાં તેની મુસીબતમાં વધારો થયો હતો. માનસિક તાણના કારણે પ્રેક્ષાએ ગુમાવ્યો હતો. જેવું સાંભળવામાં આવ્યું છે કે ચંદનાએ ઝેર ખાધા પછી તેનો બોયફ્રેન્ડ તેને હોસ્પિટલમાં લઈ ગયો હતો. દિનેશને જ્યારે ખબર પડી કે ચંદના મરી ગઈ છે, તો તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..