ફિલ્મી દુનિયા

કનિકા કપૂરને કોરોના વાયરસ ફેલાવવા પર કર્યો ખુલાસો, અત્યાર સુધી એ કારણે ચૂપ ના હતી કારણકે …

થોડા સમય પહેલા કનિકા કપૂરે થોડા દિવસ પહેલા કોરોના વાયરસનો શિકાર બન્યો હતો. કનિકા કપૂર લંડનથી પરત ફરતા જ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ બાદ તે પાર્ટીમાં શામેલ થઇ હતી. કોરોનાને લખનૌની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. લંડનથી પરત ફર્યા બાદ કનિકા પાર્ટીમાં ઘણા લોકોને મળી હતી.

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કનિકા ઉપર જાણકારી છુપાવાનો અને જાણી જોઈને લોકોને મળવો આરોપ લગાડવામાં આવતો હતો. પરંતુ હાલમાં જ કનિકા કપૂરે ઇન્સ્ટગ્રામમાં ખુલાસો કર્યો છે.

કનિકા કપૂરે ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેને લખ્યું હતું કે, મને ખબર હતી કે, લોકોના મનમાં મારા વિષે શું છે. ઘણા જાણી જોઈને વાર્તાઓ ઉપજાવી કાઢી હતી. એ સમયે મેં ચૂપ રહેવાનું જ સારું લાગ્યું હતું. હું માટે એટલા ચૂપ ના હતી કે, હું ખોટી હતી. પરંતુ જાણી જોઈને ચૂપ રહી હતી કારણકે લોકો મને ખોટી સમજતા હતા. મેં આ વાતને સાબિત કરવા માટે એટલે સમય લગાડ્યો હું ખુદને લોકો અસામે સાબિત કરી શકું.

કનિકા કપૂરે વધુમાં કહ્યું હતું કે, “આ માટે હું તમારી સાથે કેટલીક તથ્યો શેર કરવા માંગુ છું. આ સમયે હું લખનૌમાં મારા માતાપિતા સાથે ક્વોલિટી સમય પસાર કરી રહી છે. યુકેથી આવ્યા પછી જે લોકોની સાથે હું સંપર્કમાં આવી છે. તેઓના કોરોનાના લક્ષણો જોયા નથી, પરંતુ દરેકનો કોરોનાનો રિપોર્ટ આવ્યો છે. હું 10 માર્ચથી યુકેથી મુંબઈ આવી હતી.

મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તપાસ પણ કરવામાં આવી હતી. તે સમયે કોઈ એડવાઈઝરી આપવામાં આવી ના હતી. 18 માર્ચે યુકેમાં એડવાઈઝરી આવી હતી જેમાં લખ્યું હતું કે, ખુદને ક્વોરેન્ટાઇન કરવામાં આવે. મને બીમારીના કોઈ લક્ષણ જોવા મળ્યા ના હતા. હું ઈચ્છું છું કે, આ મેટરમાં લોકોએ સચ્ચાઈ અને સંવેદનશીલતા સાથે કામ કરે. માણસને ખોટું કહેવાથી સાચું નથી બદલાઈ જતું. કનિકા કપૂરની આ પોસ્ટ પર લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.