ફિલ્મી દુનિયા

કંગનાએ શેર કરી આલિયાથી લઈને સારા સુધીની જૂની તસ્વીર, બોલી આ છે બોલીવુડના માફિયા

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ આખા દેશમાં હલચલ મચાવી દીધી છે. લોકો નેપોટિઝ્મના મુદ્દાને ઉઠાવી રહ્યા છે. લગાતાર લોકો સલમાન ખાન, શાહરુખ ખાન અને કર્ણ જોહર જેવા દિગ્ગ્જ નેતાને લઈને નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે આ વચ્ચે બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત આ ‘મૂવી માફિયા’ વિરુદ્ધ એક જંગ છેડી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

સુશાંતના નિધન બાદ કંગના સતત તેનો વીડિયો શેર કરી તેની વાત કહી રહી છે. આ સાથે જ કંગનાએ ટ્વિટર પર ઘણી સ્ટારકીડ એક્ટ્રેસની તસવીરો શેર કરીને હંગામો મચાવી દીધી છે. કંગના રનૌત તાજેતરમાં જ એક પોસ્ટ કરી છે જેમાં તેણે બોલિવૂડ સ્ટારકિડ્સના ફોટા શેર એ બતાવવાની કોશિશ કરી હતી કે, બહારના લોકો કેટલો પક્ષપાત છે.

આ પોસ્ટમાં કંગના રનૌતે સારા અલી ખાન, આલિયા ભટ્ટ, સોનમ કપૂર અને સોનાક્ષી સિંહાના જુના ફોટા શેર કરી જણાવ્યું હતું કે, કેવી રીતે સંઘર્ષ કરતી યુવતીઓને બદલે આ બધા કેવી સ્ટાર્સ બને છે. જયારે લુકના મામલમાં આ સંઘર્ષથી બહેતર નથી.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

અહીંની તસ્વીર સાથેના કેપ્સનમાં લખ્યું હતું કે, ‘કેટલાક લોકો કહે છે કે આ બોડી શેમિંગ, ના આ નહીં, કરણ જોહર જેવા મૂવી માફિયા લોકો માટે એક રિયાલિટી ચેક છે. જે એક ઓન રેકોર્ડ દાવો છે કે બહારના લોકો સ્ટાર કિડ જેવા પ્રતિભાશાળી નથી. આ તેની ભૂલ નથી લોકો ને તેના બ્રેઈન વોશિંગ કરવાની આવશ્યકતા છે.

 

View this post on Instagram

 

#KanganaRanaut gives true Girl Boss and Fashionsta vibes as she poses for a picture at her mesmerizing studio, #ManikarnikaFilms.

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

હજી સુધી આ પોસ્ટ પર કોઈ સ્ટારકીડનું રિએક્શન સામે નથી આવ્યું. પરંતુ કંગનાના ફેન્સ તેની હિંમતને વખાણી રહ્યા છે. ખુલ્લેઆમ બોલવા બદલ તેમની પ્રશંસા પણ કરવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.