કંગનાની આર પાર દેખાતી 7 PHOTOS જોતા જ હોંશ ઉડશે, ચાહકોએ કીધું બધું જ દેખાઈ ગયું

આખા ભારતને સંસ્કારનું જ્ઞાન બાંટતી આ દિગ્ગજ અભિનેત્રીની 7 તસવીરો જોતા જ ખળભળી જશો

બોલિવૂડની પંગા ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી કંગના રનૌત પોતાના નિવેદનો અને ટ્વીટ્સને કારણે ચર્ચામાં રહેતી હોય છે.

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત એ હસીનાઓમાંથી એક છે જેણે તમામ પ્રકારના આઉટફિટ પહેરવાનું પસંદ છે એટલું જ નહીં પણ તેને લઇને આત્મવિશ્વાસ પણ ઘણો હોય છે. કેટલીક વાર અભિનેત્રી ઇન્ડિયન ટ્રેડિશનલ અવતારથી લોકોના દિલ જીતી લે છે,

અને કેટલીકવાર તેના બોલ્ડ સ્ટાઇલથી દીવાના બનાવી દેતી હોય છે. કંગનાના દરેક લુકમાં તેમનું પર્સનલ એક્સપેરિમેન્ટ જોવા મળતો હોય છે જે તેની ઓવરઓલ ફેશનને ક્લાસીક બનાવતું હોય છે.જણાવી દઈએ કે આ દિવસોમાં કંગના તેની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.

કંગના રનૌત તેની આગામી ફિલ્મ ‘ધાકડ’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર રેપ અપ પાર્ટીની તસવીરો પોસ્ટ કરી હતી. ફિલ્મમાં કંગના એક્શન અવતારમાં જોવા મળશે. કંગના પોતાની તસવીરો શેર કરી છે જેમાં તે બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે.

તસવીરમાં કંગના પાછળ સનસેટ દેખાઈ રહ્યો છે. કોઈ લેકના કિનારે ઉભી રહીને કંગના પોઝ આપી રહી છે. તસવીરોમાં કંગનાએ સફેદ કલરની બ્રલેટ પહેર્યું છે. સાથે જ હાઈ વેસ્ટ પેન્ટ પહેર્યું છે. કંગનાએ તેના વાળનો બન બનાવ્યો છે અને

તેના ગળામાં ગોલ્ડન ચેનથી પોતાનો લુક પૂરો કર્યો છે. કંગનાએ તસવીરની સાથે એક શેર લખ્યો હતો – ‘મહોબ્બતમાં નથી કોઈ ફરક જીવવવાનો અને મરવાનો, તેને જોઈને જ જીવે છે જે કાફીર પર દમ નીકળે.’

કંગનાની આ તસવીર પર જ્યારે ચાહકો પ્રશંસા કરી રહ્યા છે, તો ઘણા યુઝર્સે તેના કપડાં માટે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે લખ્યું- ‘મેડમ તમે અન્યની પોસ્ટ્સ પર ટિપ્પણી કરો છો, તમે વિચાર્યું નહિ આ પોસ્ટને શેર કરતી વખતે?’ અન્ય યુઝરે લખ્યું- ‘મેડમ, તમે આ પારદર્શક બ્રા કેમ પહેરી છે?’ એકે કહ્યું કે, ‘આ શું પહેર્યું છે?’

‘ધાકડ’ ની વાત કરીએ તો તેનું નિર્દેશન રજનીશ રાજી ઘાઈએ કર્યું છે. આ એક જાસૂસ થ્રિલર ફિલ્મ છે. કંગના તે ફિલ્મમાં એજન્ટ અગ્નિની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા મુખ્ય ભૂમિકામાં છે.

પોતાના બેબાક અંદાજ અને નિવેદનો માટે જાણીતી અભિનેત્રી કંગના રનૌતે ગઈકાલે તેના સોશિયલ  મીડિયામાં કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી હતી. આ તસ્વીરોમાં કંગનાએ આરપાર દેખાય એવી બ્રાલેટ અને સફેદ  જીન્સ પહેર્યું હતું. કંગનાના તસવીરો પોસ્ટ કર્યાના થોડા જ સમયમાં ટ્રોલર્સ સામે આવ્યા હતા અને ઘણા યુઝર્સ દ્વારા કંગનાને ટ્રોલ પણ કરવામાં આવી હતી. હવે આ બાબતે કંગનાએ પણ ટ્રોલર્સને જવાબ આપ્યો છે.

કંગના બુડાપેસ્ટમાં પોતાની આવનારી ફિલ્મ “ધાકડ”નું શૂટિંગ કરી રહી હતી. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ તેની રેપઅપ પાર્ટી પહેલા કંગનાએ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા ઉપર શેર કરી જેના બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેને ટ્રોલ કરવા લાગ્યા અને સંસ્કૃતિ અને સનાતનની વાતો પણ કરવા લાગ્યા હતા.

કંગના દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરના બેકગ્રાઉન્ડમાં સન સેટ નજર આવી રહ્યો હતો. કંગના કોઈ તળાવના કિનારે ઉભી રહીને પોઝ આપી રહી હતી. આ તસ્વીરની અંદર કંગનાએ સફેદ રંગના બ્રાલેટ અને પેન્ટમાં નજર આવી રહી છે. તેને પોતાના લુકને બન અને ગોલ્ડન ચેન સાથે કપૂર્ણ કર્યો હતો.

આ તસ્વીરમાં કંગના ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ તસ્વીર શેર કરવાની સાથે તેને એક શાયરી પણ કેપશનમાં લખી છે. કંગનાએ શાયર ગાલિબની એક ખુબ જ સરસ શાયરી “મોહ્હબત્તમેં નહીં હે ફર્ક જીને ઔર મરને કા, ઉસી કો દેખકર જીતે હે જિસ કાફિર પે દમ નીકલે” કેપશનમાં લખી છે.

ઘણા લાંબા સમય પછી કંગનાનો આ બોલ્ડ અવતાર જોઈને ચાહકો પણ હેરાન રહી ગયા છે. તેના આ સુપર બોલ્ડ અવતારને લઈને કંગના ચર્ચામાં છે. જ્યાં કેટલીક અભિનેત્રીઓને કંગનાનો આ લુક પસંદ આવી રહ્યો છે તો કેટલાક યુઝર્સ કંગનાના આ બોલ્ડ અંદાજને ના પસંદ કરી રહ્યા છે.

કેટલાક યુઝર્સનું કહેવું છે કે તે મોટાભાગે કપડાં ઉપર બીજા સ્ટાર્સને સલાહ આપે છે અને પોતે બ્રાલેટમાં પોઝ આપી રહી છે. ઘણા યુઝર્સ તેને આમ કહીને ટ્રોલ પણ કરી રહ્યા છે. હવે કંગનાએ પોતાની તસવીરો ઉપર ટ્રોલ કરનાર ટ્રોલર્સને જવાબ આપ્યો છે. કંગનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી ઉપર એક  પહેરેલી એક યુવતીની તસ્વીર શેર કરી છે.

સાથે જ તેને કેપશનમાં લખ્યું છે કે, “જે લોકો મને સનાતનધર્મ  વિશે જ્ઞાન આપી રહ્યા છે. મહેરબાની કરીને સમજી લો કે તમે અબ્રાહિમિક જેમ લાગી રહ્યા છે.” તમને જણાવી દઈએ કે કંગના ફિલ્મ “ધાકડ”માં એજન્ટ અગ્નિનું પાત્ર નિભાવતા નજર આવવાની છે. આ ફિલ્મમાં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા મુખ્ય કિરદારમાં જોવા મળશે. આ ફિલ્મ ઉપરાંત કંગના “તેજસ” અને તામિલનાડુની દિવંગત મુખ્યમંત્રી જય લલિતાની બાયોપિક “થલાઈવી”માં નજર આવશે.

Patel Meet