પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત થનાર અભિનેત્રી કંગનાએ એવો હોટ ડ્રેસ પહેર્યો કે ફેન્સ ચકિત થઇ ગયા કહ્યું કે આટલું હોટ ફિગર?

કંગના રનૌતને બોલિવૂડની ક્વીન કહેવામાં આવે છે. એક્ટિંગની સાથે સાથે તે પોતાની બોલ્ડનેસ માટે પણ ખૂબ ફેમસ છે. પોતાના બેબાક નિવેદનથી હંમેશા ચર્ચામાં રહેતી કંગના રનૌત સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ગેંગસ્ટર મૂવીથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર કંગના રનૌત આજે ટોચની અભિનેત્રીઓમાંની એક છે.કંગના હાલ તેની એક્શન ફિલ્મ “ધાકડ”ને લઇને ખૂબ જ ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Actress Universal (@actressuniversal)

આ ફિલ્મમાં તેની સાથે અર્જુન રામપાલ, દિવ્યા દત્તા અને શાશ્વત ચેટર્જી સાથે ઘણા વધુ દમદાર કલાકારો જોવા મળશે. કંગના અને અર્જુન રામપાલના પાત્રોની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મના ટ્રેલર લૉન્ચ પહેલા કંગનાએ કેટલીક ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો પોસ્ટ કરી હતી. આ એક્શન ફિલ્મ ધાકડ માટે કંગના રનૌતે માર્શલ આર્ટની ટેકનિક શીખી છે અને એજન્ટ અગ્નિ બનવા માટે હેન્ડ ટુ હેન્ડ કોમ્બેટ પણ શીખી છે.

 

View this post on Instagram

 

A post shared by GNTTV (@goodnewstoday)

ફિલ્મમાં અર્જુન રામપાલ વિલનની ભૂમિકામાં છે અને કંગના રનૌત સાથેની તેની શાનદાર કેમેસ્ટ્રીની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે.આ ફિલ્મના ટ્રેલર લોન્ચ પર કંગનાએ હેલિકોપ્ટરથી ધાકડ અંદાજમાં એન્ટ્રી મારી હતી. કંગના રનૌતની ફિલ્મ ‘ધાકડ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર લોન્ચ માટે કંગના રનૌત ખૂબ જ બોલ્ડ અંદાજમાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Celeb Grammm (@celebgrammm)

આ દરમિયાન કંગના રનૌત બ્લેક હેલિકોપ્ટરમાં ઈવેન્ટ માટે પહોંચી હતી. આ દરમિયાન તેની સાથે ફિલ્મની ટીમ પણ જોવા મળી હતી.તસવીરોમાં તમે જોઈ શકો છો કે કંગના તેની ફિલ્મના ટ્રેલર લોન્ચ માટે કઇ સ્ટાઇલમાં પહોંચી છે.કંગનાએ બ્લેક અને સિલ્વર કલરના શોર્ટ ડ્રેસમાં તસવીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by actress fan (@actressstuff_1)

આ ડ્રેસ સાથે બ્લેક બૂટ પણ કેરી કર્યા છે. કંગનાએ આ લુકને સિમ્પલ મેકઅપ સાથે કંપલીટ કર્યો હતો, ફિલ્મના ટ્રેલરને જોઈને અંદાજ લગાવી શકાય છે કે દર્શકો આ ફિલ્મમાં કંગનાને એક એક્શન સ્ટાર તરીકે જોશે. આ ફિલ્મ એક સસ્પેન્સ થ્રિલર છે. આમાં કંગના રનૌત એજન્ટ અગ્નિની ભૂમિકા ભજવી રહી છે. કંગનાની બોલ્ડ તસવીરો જોઇ ચાહકો અને યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ધાકડ અને આગ.’

ધાકડના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં કંગના રનૌત હેલિકોપ્ટર દ્વારા પહોંચી હતી. બોલીવુડની આ ટોપ અભિનેત્રીએ આને પોતાની ધાકડ જબરદસ્ત એન્ટ્રી ગણાવી છે. આ તસવીરોમાં કંગના રનૌત બ્લેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ કંગનાનો અત્યાર સુધીનો સૌથી ગ્લેમરસ લુક છે. કંગના રનૌતે હીલવાળા બ્લેક શૂઝ સાથે પોતાનો લુક પૂરો કર્યો. ઈવેન્ટ દરમિયાન કંગનાનો પોઝીટીવ દેખાવ જોવા મળ્યો હતો.

કંગના રનૌત શાનદાર અંદાજમાં ફોટો માટે પોઝ આપતી જોવા મળી હતી. તેણે ફેન્સને ઈવેન્ટ દરમિયાન કરેલા ફોટોશૂટની ઝલક પણ બતાવી. આજકાલ તો બૉલીવુડ અભિનેતા અને પાન મસાલાની એડમાં કામ કરીને ટ્રોલ થનાર અજય દેવગન અને કિચ્ચા સુદીપ વચ્ચે ચાલી રહેલા હિન્દી ભાષા વિવાદમાં હવે બૉલીવુડ ક્વિન કંગના રનૌત પણ કુદી પડી છે.

હવે આ સંવેદનશીપ મુદ્દા પર કંગનાએ પોતાનુ બેબાક નિવેદન આપ્યુ છે. અભિનેત્રીએ પોતાની મચ અવેટેડ ફિલ્મ ધાકડના ટ્રેલર લૉન્ચિંગ પહોંચી હતી, આ દરમિયાન એક્ટ્રેસે આ મુદ્દા પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો. કંગના રનૌતે કહ્યું કે, આપણા દેશમાં અલગ અલગ જાતિ પ્રાંત અને ભાષાના લોકો છે, તેને એક દોરીથી બાંધવા માટે કોઇ એક કડી જોઇએ, અને એટલા માટે બંધારણમાં હિન્દીને રાષ્ટ્રભાષા બતાવવામાં આવી છે,

સાઉથની તામિલ ભાષા, હિન્દીથી પણ જુની છે, પરંતુ તેનાથી પણ જુની સંસ્કૃત છે. મારુ માનવુ છે કે રાષ્ટ્રભાષા સંસ્કૃત હોવી જોઇએ. વધુમાં તેણીએ કહ્યું હતું કે, ભલે તામિલ હોય કે કન્નડ, બધી જ ભાષા સંસ્કૃતમાંથી જ આવી છે, સંસ્કૃતને રાષ્ટ્રભાષા ના બનાવીને હિન્દીને કેમ બનાવી તેનો મારી પાસે જવાબ નથી, જે એ ડિમાન્ડ કરી રહ્યાં છે તે બંધારણની નિંદા કરી રહ્યાં છે, જ્યારે તમે બીજી ભાષાની માંગ કરો છો, તો તમે ભાષાની નહીં પરંતુ સેન્ટ્રલ ગવર્મેન્ટના ફેંસલાના નિંદા કરી રહ્યાં છો, તમે બંધારણ અને સરકારની નિંદા કરી રહ્યાં છો.

YC