BREAKING ન્યુઝ: કંગના રનૌતની બાથટબમાં નહાતી તસવીર થઈ વાયરલ, જુઓ સિક્રેટ PHOTOS

દિગ્ગજ અભિનેત્રી કપડાં પહેર્યા વિના બાથટબમાં નહાતી દેખાઇ, 7 PHOTOS એકલામાં જ જોજો

બૉલીવુડની બેબાક અભિનેત્રી કંગના રનૌત કોઈને કોઈ કારણોસર સોશિયલ મીડિયાના ચર્ચામાં રહેતી હોય છે. કંગના રનૌત સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ટ્વીટર પર સસ્પેન્ડ થયા બાદ થયા બાદ હવે કંગના રનૌત ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવી નવી તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. હવે કંગનાએ ફિલ્મ ધાકડનુ શૂટિંગ પુરુ કરી લીધુ છે અને આ વાતની જાણકારી તેને ઇન્સ્ટાગ્રામ પર અલગ અંદાજમાં આપી છે.

કંગનાએ તેના ઇન્સ્ટા સ્ટોરીમાં કેટલીક તસવીરો અને વીડિયો શેર કરતા કંગના રનૌતે લખ્યું કે – ‘રેપ ફૉર મી. હું અત્યારથી ટીમને મીસ કરી રહી છુ #ધાકડ.’ આ પૉસ્ટ બાદ કંગનાએ બીજી ઘણી બધી સ્ટૉરીઓ પણ શેર કરી છે, જેમાં તેને ટીમની સાથે રેપ અપ પાર્ટી વિશે ચર્ચા કરી છે.

તેમજ કંગનાએ બુડાપેસ્ટમાં ધાકડના સેટ ઉપર તેના છેલ્લા દિવસનો વીડિયો પણ શેર કર્યો હતો. વીડિયોમાં તે તેના પ્રોડ્યૂસર અને ડાયરેક્ટરને પૂછતી હતી કે તે લોકો મને યાદ કરશે કે નહિ ત્યારે બંનેએ હામાં જવાબ આપ્યો હતો. ત્યારબાદ કંગનાએ તેની એક તસવીર શેર કરી હતી, જે બધાનું ધ્યાન તેની તરફ ખેંચી રહ્યું છે.

તસવીરમાં કંગના બાથટબમાં નહાતી અને રિલેક્સ કરતી નજર આવી રહી છે. કંગનાનાની જોડે જ એક મેજ ઉપર દારૂથી ભરેલી બોટલ રાખેલી દેખાઈ રહી છે. ખાસ વાત છે કે આ તસવીરમાં કંગના કપડાં વિના નહાતી દેખાઇ રહી છે. તસવીરને શેર કરતા કંગનાએ લખ્યું, શૂટિંગ પૂરું કરીને રિલેક્સ કરતા.’ કંગનાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

વાત કરીએ ‘ધાકડ’ ફિલ્મની તો આ એક સ્પાઇ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મને રજનીશ ધઇએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં કંગના રનૌત ‘એજન્ટ અગ્નિ’ના સ્વરૂપે નજર આવશે. તેના સિવાય ફિલ્મમાં અર્જુન રામપાલ, દિવ્ય દત્તા અને શારિબ હાસ્મી લીડ રોલમાં છે. આ ફિલ્મ ચાઇલ્ડ ટ્રાફિકિંગ પર આધારિત છે.

ફિલ્મમાં અર્જુન રામપાલ વિલનના રોલમાં જોવા મળશે.’ધાકડ’ સિવાય કંગના ‘થલાઇવી’, ‘પિરિયડ ડ્રામા’, ‘મણિકર્ણિકા રિટર્ન્સ ધ લીજેંડસ ઓફ દિદ્દા’ અને ‘તેજસ’ જેવી ફિલ્મોમાં પણ નજર આવશે.

ઘણા લાંબા સમય પછી કંગનાનો આ બોલ્ડ અવતાર જોઈને ચાહકો પણ હેરાન રહી ગયા છે. તેના આ સુપર બોલ્ડ અવતારને લઈને કંગના ચર્ચામાં છે. જ્યાં કેટલીક અભિનેત્રીઓને કંગનાનો આ લુક પસંદ આવી રહ્યો છે તો કેટલાક યુઝર્સ કંગનાના આ બોલ્ડ અંદાજને ના પસંદ કરી રહ્યા છે.

કેટલાક યુઝર્સનું કહેવું છે કે તે મોટાભાગે કપડાં ઉપર બીજા સ્ટાર્સને સલાહ આપે છે અને પોતે બ્રાલેટમાં પોઝ આપી રહી છે. ઘણા યુઝર્સ તેને આમ કહીને ટ્રોલ પણ કરી રહ્યા છે. આજકાલ, કંગના તેની આગામી ફિલ્મો માટે ચર્ચામાં છે.

તાજેતરમાં જ તેણે કહ્યું હતું કે તેણે તેની આગામી ફિલ્મ ‘ધાકડ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની રેપ અપ પાર્ટીની તસવીરો પણ પોસ્ટ કર્યા અને શૂટિંગ પૂરું થયા બાદ એક લાગણીસભર પોસ્ટ લખી. આ ફિલ્મમાં કંગના ફરી એકવાર એક્શન અવતારમાં જોવા મળશે.

Patel Meet