જીવનશૈલી મનોરંજન

જોર્ડનમાં દોસ્તો સાથે વેકેશન માણી રહી છે ‘યે રિશ્તા ક્યાં કહેલાતા’ની એક્ટ્રેસ, તસવીરો થઈ સોશિયલ મીડિયામાં વાયરલ

ટીવી શો ‘એ રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ ફેમ ગાયત્રી એટલે કાંચી સિંહ આજકાલ દોસ્તો સાથે હોલીડે મૂડમાં છે. કાંચી સિંહ ભલે શોનો હિસ્સો ના હોય પરંતુ સોશિયલ મીડિયામાં છવાતી રહેતી હોય છે. કાંચી વેકેશનમાં માણવા જોર્ડન ગઈ છે. કાંચીએ સોશિયલ મીડિયામાં વેકેશનની તસ્વીર શેર કરી છે.

કાંચી સિંહ જોર્ડનમાં બોય ફ્રેન્ડ રોહન અને દોસ્ત સાથે જોર્ડનમાં ઘૂમી રહી છે. ઇન્સ્ટાગ્રામમાં તસવીરો શેર કરી છે. જેમાં તે બહુજ સુંદર લાગી રહી છે. આ તસ્વીરમાં કાંચી બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં નજરે આવી હતી. જેની સાથે તેણીએ બ્લેક કલરનું શ્રગ પહેર્યુ હતું. રેગિસ્તાનના તડકામાં કાંચીના હોટ અવતારને ફ્રેંસને બહુજ પસંદ આવ્યો છે.

 

View this post on Instagram

 

Grow Through what you Go Through🔱 . . @fitzupofficial @visitjordan #salaamjordan #visitjorsan 📸 @mohitvaru

A post shared by Kanchi Singh🧚🏻‍♀️ (@kanchisingh09) on

ખબરોનું માનીએ તો કાંચી ‘એ રિશ્તા કહેલાતા’ના કો-એક્ટર રોહન મહેરાને ડેટ કરી રહી છે.બન્ને થોડા સમય તો સીરિયલમાં સાથે નજરે આવ્યા હતા. બાદમાં બન્નેએ સાથે જ સીરિયલને અલવિદા કહી દીધી હતી.

 

View this post on Instagram

 

#HappyValentinesDay ❤️ @kanchisingh09

A post shared by Rohan Mehra (@rohanmehraa) on

કાંચીની એક્ટિંગથી લોકો પર પ્રભાવ નથી પડ્યો પરંતુ ખુબસુરતીને લઈને ઇમ્પ્રેશ કરી દીઘા હતા. કાંચી સિંહ 23 વર્ષની જયારે રોહન મહેર 30 વર્ષનો છે. કાંચી રોહન સાથે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરતી રહે છે. અને ત્યાં સુધી કે બન્નેએ સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને પ્યારનો ઈઝહાર કરી ચુક્યા છે.

કાંચી સિંહ ‘એ રિશ્તા ક્યાં કહેલાતા’ બાદ ‘ભક્તોકી ભક્તિ કી શક્તિ’, એમટીવીબોક્સ ક્રિકેટ લીગ’ અને ‘કિચન ચેમ્પિન’માં નજરે આવી હતી. જયારે રોહન મહેરા ‘બિગ બોસ સીઝન 10′,’ બોક્સ ક્રિકેટ લીગ’, ‘લાલ ઇશ્ક’ અને કિચન ચેમ્પિયનમાં જોવા મળી હતી. કાંચી સિંહએ 2001માં ‘કુટુંબ’ સીરિયલથી ચાઈલ્ડ આર્ટિસ્ટનો રોલ કર્યો હતો. ત્યારબાદ 16 વર્ષની ઉંમરમાં ટીવી સીરિયલમાં વહુનો રોલ નિભાવ્યો હતો.

કાંચી સિંહે કુટુંબ બાદ ‘સસુરાલ સીમર કા’ સીરિયલમાં સ્પોર્ટીંગ એક્ટરનો રોલ નિભાવ્યો હતો.ત્યરબાદ 2014માં ‘ઔર પ્યાર હો ગયા’માં પણ ઝળકી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks