ટીવી ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી કામ્યા પંજાબી હાલમાં કલર્સ ટીવી શો “શક્તિ- અસ્તિત્વ કે અહેસાસ કી” માં પ્રીતોની ભૂમિકા નિભાવી રહી છે. તે હાલમાં સોશ્યિલ મીડિયા સેન્સેશન બની છે. તેને ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોની ચર્ચા ચારે બાજુ થઇ રહી છે. થોડા દિવસ પહેલા તે તેના બોયફ્રેન્ડ સાથે હોલીડે પર ગઈ છે. હોલીડે મનાવતા તેને કેટલીક તસ્વીરો શેર કરી છે.
તસ્વીરોમાં 40 વર્ષની કામ્યા કાળા રંગની મોનોકનીમાં જોવા મળી હતી. તેને જોઈને કોઈ ન કહી શકે કે તે 40 વર્ષની છે. આ તસ્વીરમાં તેનું ટેટુને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું “I m sexy n i know it.”
કામ્યાની બોલ્ડ તસ્વીરો પર ટીવી કલાકારો અને તેના ચાહકોએ રિએક્શન આપ્યું હતું. અભિનેત્રીનો અંદાજ અને સ્વેગ લોકોને ખુબ જ પસંદ આવ્યો છે. કામ્યા આવતા વર્ષે પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની છે. જણાવી દઈએ આ બન્નેના બીજા લગ્ન છે. 40 વર્ષની કામ્યાને 9 વર્ષની દીકરી છે તો શલભને પણ એક દીકરો છે.
કામ્યાએ થોડા સમય પહેલા જ પોતાના રિલેશનશિપની જાહેરાત કરી હતી. અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર તેના બોયફ્રેન્ડની તસ્વીરો શેર કરે છે અને આ તસ્વીરો જોઈને બંનેની કેમેસ્ટ્રી જોઈ શકો છે.
તેને એક ઇન્ટરવ્યૂમાં પોતાની લવ સ્ટોરી જણાવતા કહ્યું કે, ‘અમે બંનેએ દોઢ મહિનાથી ચેટિંગ બાદ શલભે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આ શલભનો પ્રેમ ના કારણે જ કામ્યાને ફરીથી પ્રેમ પર ભરોસો આવ્યો હતો.’
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.