43 વર્ષની ઉંમરે આ અભિનેત્રીએ સમુંદ્ર કિનારે બ્રા પહેરી આપ્યા એવા એવા પોઝ કે ગ્લેમર અને ફિટનેસ જોઇ ઉડ્યા ચાહકોના હોંશ

છૂટાછેડા બાદ લાંબા સમય સુધી લિવ ઇનમાં રહી, હવે બોલ્ડનેસનો એવો ખુમાર કે બ્રા પહેરી જ આપ્યા આવા આવા પોઝ…શરમ આવી જાહે શરમ

પહેલા લગ્ન તૂટ્યા પછી પ્રખ્યાત ટીવી અભિનેત્રી કામ્યા પંજાબીએ શલભ ડાંગ સાથે લગ્ન કર્યા હતા. પણ શલભ સાથે લગ્ન કરતા પહેલા અભિનેત્રી લાંબા સમય સુધી તેની સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહી હતી. કામ્યાએ ટીવી પર ઘણી ભૂમિકાઓ ભજવી છે, જેમાં તેના સૌથી પ્રખ્યાત પાત્રનું નામ પ્રીતો છે. આ પાત્રથી કામ્યાને ઘણી ખ્યાતિ મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kamya Shalabh Dang (@panjabikamya)

પરંતુ શું તમે જાણો છો કે ટીવી પર સલવાર સૂટમાં જોવા મળતી કામ્યા રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. અભિનેત્રીએ કેટલાક સમય પહેલા બીચ ફોટા શેર કર્યા હતા જે સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ પણ થયા હતા. 43 વર્ષની કામ્યા પંજાબીએ બીચના જે ફોટોઝ શેર કર્યા હતા, તેમાં તે બ્લુ બ્રા પહેરેલી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kamya Shalabh Dang (@panjabikamya)

કામ્યાની આ અદમ્ય સ્ટાઈલ અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ હતી. આ તસવીરોમાં કામ્યા ઝુલા પર બેસીને કિલર પોઝ આપતી જોવા મળી હતી. આ તસવીરમાં પાછળનું બેકગ્રાઉન્ડ પણ ઘણું અદ્ભૂત હતુ. જે આ તસવીરને વધુ આકર્ષક બનાવી રહી હતી. લુકને કમ્પ્લીટ કરવા માટે કામ્યાએ ગોગલ્સ પહેર્યા હતા અને વાળ એક બનમાં બાંધ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kamya Shalabh Dang (@panjabikamya)

તસવીરમાં અભિનેત્રી ઝુલા પર બેઠી અલગ અલગ પોઝ આપી રહી હતી. જણાવી દઇએ કે, કામ્યા અવારનવાર સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરતી રહે છે અને ચાહકો તેની તસવીરોને ઘણો પ્રેમ પણ આપે છે. કામ્યા પંજાબી ઘણી ટીવી સીરિયલ્સમાં જોવા મળી છે. કામ્યા પંજાબી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે.

 

View this post on Instagram

 

A post shared by Kamya Shalabh Dang (@panjabikamya)

તેણે ટીવીમાં પોતાની ઓળખ બનાવી છે, સાથે સાથે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘કહો ના પ્યાર હૈ’, ‘કોઈ.. મિલ ગયા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે, તેને તેની અસલી ઓળખ ‘શક્તિઃ અસ્તિત્વ કે અહેસાસ કી’થી મળી હતી.

અભિનયની સાથે સાથે કામ્યા પોતાની અંગત જિંદગી માટે પણ ચર્ચામાં રહે છે. કામ્યા અને દિલ્હીના બિઝનેસમેન શલભના લગ્ન વર્ષ 2020માં થયા હતા. બંને લવબર્ડ અવાર નવાર એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Kamya Shalabh Dang (@panjabikamya)

Shah Jina