ધાર્મિક-દુનિયા

કામાખ્યા મંદિરનું આ રહસ્ય જાણીને તમારા પણ હોશ ઉડી જશે, આજ સુધી દુનિયાથી છુપાયેલું હતું આ રહસ્ય

આસામની રાજધાની દિસપુરથી લગભગ 7 કિલોમીટર દૂર આવેલા 51 શકિતપીઠોમાંનું એક શક્તિપીઠ કામાખ્યા મંદિર ભક્તોની અષ્ટ અને ભક્તિનું એક બહુ મોટું કેન્દ્ર છે. લાખીની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે. માતાજીના આ મંદિરને અઘોરીઓ અને તાંત્રિકોનો ગઢ પણ માનવામાં આવે છે. દેવીના શરીરના 51 ટુકડાઓમાં એક ટુકડો અહીંયા પડ્યો હતો. જેના કારણે આ શક્તિપીઠ તરીકે ઓળખાય છે.

Image Source

અહીંયા દેવીની કોઈ મૂર્તિ કે તસવીર નથી, માત્ર એક કુંડ છે અને તે પણ ફૂલોથી ઢંકાયેલો છે. એવું કહેવાય છે અહીંયા માતાજીની યોની પડી હતી અને આ સ્થાને તેમની યોનિની પૂજા કરવામાં આવે છે. અહીંયા માતાજીનો રજસ્વલા પણ થાય છે. આ મંદિર સાથે ઘણી રોચક વાતો જોડાયેલી છે, આ મંદિરના ઘણા રહસ્યો આજે પણ ઉજાગર થઇ રહ્યા છે.

Image Source

આ મંદિર સાથે જોડાયેલી છ વાતો જે તમને આજ પહેલા ક્યારેય પણ ખબર નથી હોય.

  1. મનોકામનાપૂર્તિ માટે આ મંદિરમાં કન્યા પૂજન તેમજ ભંડારો કરવામાં આવે છે, તેની સાથે જ અહીંયા પશુઓની બલી પણ ચઢાવવામાં આવે છે પર્નાતું આ બલીમાં ક્યારેય માદા( પશુઓની બલી ચઢાવવામાં નથી.
  2. મહાકળી અને ત્રિપુર સુંદરી બાદ કામાખ્યા દેવીને તાંત્રિકો સૌથી વધુ મહત્વ આપે છે. કામાખ્યા દેવીની પૂજા શિવજીની નવવધૂના રૂપમાં કરવામાં આવે છે, જે મુક્તિનો સ્વીકાર કરે છે અને તમામ ઇચ્છાઓની પૂરતી પણ કરે છે.
  3. કામાખ્યા મંદિરમાં જે પણ ભક્ત પોતાના મનની ઈચ્છાને લઈને પૂર્ણ કરવા માટે આવે છે તેની ઈચ્છા પૂર્ણ થાય છે. આ મદની સાથે જોડાયેલા બીજા એક મંદિરમાં તમને માતાજીની મૂર્તિના પણ દર્શન થશે. જેને કામાદેવ મંદિર કહેવામાં આવે છે.

    Image Source
  4. એવું પણ માનવામાં આવે છે કે અહીંયા તાંત્રિકો ખોટી શક્તિઓને દૂર કરવા માટે પણ સમર્થ છે. જો કે તે તમેની શક્તિઓનો ઉપયોગ ખુબ જ જોઈ વિચારીને કરે છે. કામાખ્યાના તાંત્રિક અને સાધુ ચમત્કાર કરવામાં પણ સક્ષમ હોય છે. ઘણા લોકો દૂર દૂરથી પોતના મનની ઇચ્છાઓની પૂરતી માટે કામાખ્યા મંદિર આવે છે.
  5. કામાખ્યા મંદિર ત્રણ ભાગમાં બનેલું છે જેમાં પહેલો ભહ ખુબ વિશાળ છે, પરંતુ દરેક વ્યત્કિને તેમાં પ્રવેશ આપવામાં નથી આવતો. ત્યારે બીજા ભાગમાં તમને માતાજીના દર્શન થઇ શકે છે ત્યાં એક પથ્થર છે અને તેમાંથી દરેક સમયે પાણી વહેતુ રહે છે. એવું પણ કહેવામાં આવે છે કે મહિનામાં ત્રણ દિવસ માતાજીને રજસ્વલા થાય છે અને આ ત્રણ દિવસ સુધી મંદિરને બંધ રાખવામાં આવે છે. ત્રણ દિવસ પછી ખુબ જ ધૂમધામથી મંદિરના દ્વારા ખોલવામાં આવે છે.

    Image Source
  6. કામાખ્યા મંદિરની જગ્યાને તંર સાધના માટે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અહીંયા સાધુ અને અઘોરિયોંનો મેળવાળો જોવા મળે છે. અહીંયા વધારે પ્રમાણમાં કાલા જાદુ કરવાંમાં આવે છે. જો કોઈ વ્યક્તિ કાલા જાદુથી પ્રભાવિત છે તો તેની સમસ્યાનું અહીંયા નિરાકરણ આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.