ફિલ્મી દુનિયા

લગ્ન પહેલા માતા બનવા પર રણવીરની હિરોઈનના પરિવારનું કંઈક આવું હતું રિએક્શન, માતાએ કહી દીધી આવી વાત

બૉલીવુડ એક્ટ્રેસ કલ્કિ કોચલીન પ્રેગ્નેન્ટ છે. તે જલ્દી જ તેના પહેલા બાળકને જન્મ આપશે. કલ્કિએ ગત વર્ષ તેની પ્રેગ્નેન્સી વિષે કહ્યું હતું. ઇઝરાયલના શાસ્ત્રીય પિયાના વાદક ગાય હર્ષબર્ગને ડેટ કરી રહી છે. કલ્કી જલ્દી જ તેના પહેલા બાળકને જન્મ આપશે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે પ્રેગ્નેન્ટ છે. આ બંનેએ હજુ સધી લગ્ન નથી કર્યા. પરંતુ લગ્ન પહેલા માટે માતા બનવાને લઈને કલ્કિ ઘણી ઉત્સાહિત છે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિ તેની પ્રેગ્નેન્સી અને તેના આવનારા બાળકને લઈને મીડિયા સાથે વાતચીત કરતી રહે છે. હાલમાં જ કલ્કિએ તેના પરિવારની પ્રતિક્રિયાને લઈને ખુલાસો કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિ હાલમાં જ કરીના કપૂરના રેડિયો શો વોટ વુમન વોન્ટમાં પહોંચી હતી. આ શોમાં તેને પ્રેગ્નેન્સીથી લઈને બીજી ઘણી બધી વાત કરી હતી. કલ્કિ તેના પહેલા બાળકને લઈને ઘણી ઉત્સુક છે આ વાતનો તેને કરીના સાથે ખુલાસો કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

આ સાથે જ કલ્કિએ કહ્યું હતું કે, જયારે તેના પરિવારજનોને તેની પ્રેગનેન્સીનું જણાવ્યું હતું હતું ત્યારે પરિવારે કેવી પ્રતિક્રિયા આપી હતી. કલ્કિએ કહ્યું હતું કે, તેને એ વાતની ખુશી છે કે તેના અને ગાય હર્શબર્ગના પરિવારવાળા ઘણા અપરંપરાગત છે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

વધુમાં કલ્કિએ કહ્યું હતું કે, અમારા પરિવારજનો ઘણા અપરંપરાગત છે લગ્ન અને બીજી વસ્તુને લઈને પરંપરાગત વિચાર નથી રાખતા.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

મારી માતાએ મને કહ્યું હતું કે, જો તું બીજી વાર લગ્ન કકરે ત્યારે તું સુનિશ્ચિત થઇ જજે આ તારી જિંદગી છે. કલ્કિએ કહ્યું હતું કે, મારી માતાએ એ માટે કહ્યું કે, મારા પહેલા છૂટાછેડા થઇ ગયા છે. તેથી તેને લગ્નની બહુ ઉતાવળ નથી.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

જણાવી દઈએ કે, કલ્કિએ ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ સાથે વર્ષ 30 એપ્રિલ 2011માં લગ્ન કર્યા હતા. બન્નેએ તેની સહમતીથી 2013માં અલગ થઇ ગયા હતા અને 2015માં છૂટાછેડા થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

પરંતુ હજુ પણ અનુરાગ અને કલ્કિ એક સારા મિત્ર છે. બન્ને સાથે ઘણીવાર પાર્ટીમાં એકબીજા સાથે જોવા મળે છે. અનુરાગના આ બીજા લગ્ન જયારે કલ્કિના આ પહેલા લગ્ન હતા.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

જણાવી દઈએ કે, કલ્કી તેના બાળકની ડિલિવરી વોટર બર્થ રીતે કરવા ઈચ્છે છે. ત્યાં સુધીકે કલ્કિએ બાળકનું નામ પણ નક્કી કરી લીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિ કોચલીન પ્રેગનેંન્સીના સમયનો આનંદ લે છે. આ તેનું પહેલું બાળક છે. કલ્કિ પ્રેગનેંન્સીના સમયગાળાને સ્પેશિયલ બનાવવા માટે સંભવ તેટલી બધી કોશિશ કરે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર તેના પ્રેગનેંન્સીની એક તસ્વીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

બૉલીવુડ અભિનેત્રી કલ્કી કોચલીને કહ્યું કે એ બોલીવૂડ માટે ફિટ છે કે નહીં એનો એને અંદાજ નથી પણ એને ફિલ્મનાં અભિનય કરવો પસંદ છે અને એને માત્ર ફિલ્મોમાં અભિનય કરીને ખુશી મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

આ અભિનેત્રીને એક ઈન્ટરવ્યુમાં પુછવામાં આવ્યું હતું કે એ બોલીવૂડ માટે પોતાની જાતને યોગ્ય માને છે? આના જવાબમાં કલ્કીએ કહ્યું કે એણે ભારતીય સિનેમામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

એચટી બ્રંચ સાથે વાતો દરમિયાન કલ્કિએ કહ્યું હતું કે તે પોતાના બાળકને ગોવા શહેરમાં જન્મ આપવા માગે છે. કલ્કિ વૉટર ડિલીવરી પ્રૉસેસમાંથી પસાર થવા માગે છે.કલ્કિના બૉયફ્રેન્ડ ગાય પિયાનિસ્ટ છે અને તેનો મોટા ભાગનો સમય તેનું સંગીત સાંભળવામાં પસાર થાય છે. આ સિવાય વૉક અને યોગા પણ કલ્કિની દિનચર્યાનો ભાગ છે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

મહત્વની વાત એ છે કે કલ્કિએ મોબાઇલ ફોનનો ઉપયોગ ઘટાડી દીધો છે. ઇન્ડિયા ટુડેમાં આવેલી માહિતી પ્રમાણે, કલ્કિનો જન્મ પપણ વૉટર બર્થિંગ દ્વારા થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

તેથી તે પોતાના બાળકને જન્મ આપવા માટે પણ આ જ પ્રક્રિયા અપનાવવા માગે છે. કલ્કિ ઝી5ની ઓરિજીનલ સીરીઝ બ્રેમમાં જોવા મળી હતી. આ પહેલા તેણે ઝોયા અખ્તરની Webseries મેડ ઇન હેવનમાં એક પાત્ર ભજવ્યું હતું, જે એમેઝોન પ્રાઇમ પર પણ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિએ શેર કરેલી તસ્વીરમાં પિંક બિકીનીમાં જોવા મળે છે. આ તસ્વીરમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજરે ચડે છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે, પુલના કિનારે કલ્કિ પિંક બિકીનીમાં હેટ લગાવી રિલેકસ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિએ થોડા મહિના પહેલા જ તેના બોય ફ્રેન્ડ ગાય હર્શબર્ગ સાથેના સંબંધને ઓફિશિયલ કર્યો હતો. કલ્કિ ગલી બોય અને સેક્રેડ ગેમ્સ-2માં તેના પ્રદર્શન બાદ કલ્કિ ફિલ્મ સ્કોલરશીપ અને વેબ સિરીઝ ભ્રમમાં નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.