મનોરંજન

રણવીર સિંહની હિરોઈને પ્રેગ્નેન્સીમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, બેબી બંપની 10 તસ્વીરો જોઈને હોંશ ઉડશે એ નક્કી

આ હસીનાએ બેબી બંપમાં દેખાડ્યું આખું શરીર, આ જોઈને રણવીર સિંહ પણ વિચારતો હશે આ તો દીપિકા કરતા પણ વધુ…

ઝોયા અખ્તર નિર્મિત ગલ્લી બોય ફિલ્મ ભારત તરફથી સત્તાવાર રીતે ઓસ્કર-2020માં નોમિનેટ થઇ હતી. રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલ્લી બોયને 92મી એકેડમી એવોર્ડ્સ માટે મોકલવામાં આવી છે.

ગલી બોયને ઓસ્કર્સ 2020માં બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરી માટે સિલેક્ટ કરવામાં આવી. ગલી બોય ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, કલ્કી કોચલીન, સિદ્ધાંત ચતુર્વેદી, વિજય રાજ લીડ રોલમાં હતા. ફિલ્મનું ડિરેક્શન ઝોયા અખ્તરે કર્યુ હતું. ગલી બોયને ઘણા ઈન્ટરનેશનલ અવોર્ડ્સ મળી ચૂક્યા છે.

બોલીવુડ એક્ટ્રેસ કલ્કી કોચલીન આજકાલ તેના પ્રેગ્નેન્સીના સમયનો આનંદ માણી રહી છે. હાલમાં જ કલ્કિએ પ્રેગ્નેન્સી ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે બેબી બમ્પ ફ્લોટ કરતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિ જલ્દી જ તેના પહેલા બાળકને જન્મ આપશે. હાલમાં જ કલ્કિએ એક લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું હતું. કલ્કિએ આ ફોટોશૂટની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિએ આ પ્રેગનેન્સી ફોટોશૂટ પીકોક મેગેઝીન માટે કરાવ્યું હતું. આ ફોટોશૂટ માટે કલ્કિએ ડિઝાઇનર ફાલ્ગુની અને શેન પીકોકે ડિઝાઈન કરેલા આઉટફિટ્સ પહેર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

આ ફોટોશૂટમાં કલ્કિ બેહદ બોલ્ડ અંદાજમાં બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. સોશિયલ મીડિયામાં કલ્કિના આ ફોટોશૂટને ફેન્સ દ્વારા ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

જણાવી દઈએ કે, કલ્કિ પહેલા જ તેના બોય ફ્રેન્ડ સાથે ફેમિલી પ્લાનિંગને લઈને ચર્ચામાં છે. કલ્કિનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કહી શકાય છે કે, કલ્કિ સૌથી વધુ સમય મ્યુઝિકને માણવામાંમાં જ પસાર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિનો બોયફ્રેન્ડ ગાઈ હર્શબર્ગ એક પ્રોફેશનલ પિયાનિસ્ટ છે. ગાઈ હર્શબર્ગ ઇઝરાયલનો છે અને ક્લાસિકલ પેઈન્ટિંગ્સ પણ બનાવે છે. કલ્કિના પહેલા લગ્ન ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સાથે થયા હતા. પરંતુ લગ્નના થોડા સમયમાં બંને અલગ થઇ ગયા હતા. અલગ થયા બાદ કલ્કિ અને અનુરાગ સારા મિત્રો છે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિની પ્રેગ્નેન્સીને હાલ આઠ મહિના થઇ ગયા છે. તે આવતા મહિને તેના પહેલા બાળકને જન્મ આપશે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

બૉલીવુડ અભિનેત્રી કલ્કી કોચલીને કહ્યું કે એ બોલીવૂડ માટે ફિટ છે કે નહીં એનો એને અંદાજ નથી પણ એને ફિલ્મનાં અભિનય કરવો પસંદ છે અને એને માત્ર ફિલ્મોમાં અભિનય કરીને ખુશી મળે છે.આ અભિનેત્રીને એક ઈન્ટરવ્યુમાં પુછવામાં આવ્યું હતું કે એ બોલીવૂડ માટે પોતાની જાતને યોગ્ય માને છે? આના જવાબમાં કલ્કીએ કહ્યું કે એણે ભારતીય સિનેમામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.

એ બોલીવૂડ માટે યોગ્ય છે કે નહીં એની એને જાણ નથી. પણ એ એના કામને પ્રેમ કરે છે અને એને ગમતી ભૂમિકાઓની ઓફર થશે ત્યાં સુધી એ ફિલ્મો કરતી રહેશે.

જો કે બોલીવુડ અભિનેત્રી કલ્કિ ના ખુલાસાએ બધાને ચોંકાવી દીધા હતા કે તે પ્રેગ્નેન્ટ છે. કલ્કિએ જણાવ્યું કે તે બૉયફ્રેન્ડ ગાય હર્શહર્ગ સાથે પ્રેગ્નેન્ટ છે. આ વખતે તે પ્રેગ્નેન્સીને એન્જૉય કરી રહી છે.

તદ્દન નવી તસવીરમાં કલ્કિ વન શોલ્ડર બ્લૂ ડ્રેસમાં ખૂબ જ એલિગેન્ટ દેખાય છે. આ તસવીર સાથે તેણે લખ્યું છે, “અંદર અને બહારથી વધવું. આ બેલી કેટલી વધી શકે છે અને પોતાની અંદર વિશે હું કેટલું ઓછું જાણું છું, હું આને લઈને અચંબિત છું. પોતાને સ્વસ્થ રાખવા માટે હું કેટલું બધું શીખી રહી છું. આ વિશે હવે હું વધારે જાગૃત છું.”

એચટી બ્રંચ સાથે વાતો દરમિયાન કલ્કિએ કહ્યું હતું કે તે પોતાના બાળકને ગોવા શહેરમાં જન્મ આપવા માગે છે. કલ્કિ વૉટર ડિલીવરી પ્રૉસેસમાંથી પસાર થવા માગે છે. કલ્કિના બૉયફ્રેન્ડ ગાય પિયાનિસ્ટ છે અને તેનો મોટા ભાગનો સમય તેનું સંગીત સાંભળવામાં પસાર થાય છે. આ સિવાય વૉક અને યોગા પણ કલ્કિની દિનચર્યાનો ભાગ છે.

મહત્વની વાત એ છે કે કલ્કિએ મોબાઇલ ફોનનો ઉપયોગ ઘટાડી દીધો છે. ઇન્ડિયા ટુડેમાં આવેલી માહિતી પ્રમાણે, કલ્કિનો જન્મ પપણ વૉટર બર્થિંગ દ્વારા થયો હતો. તેથી તે પોતાના બાળકને જન્મ આપવા માટે પણ આ જ પ્રક્રિયા અપનાવવા માગે છે.

કલ્કિ ઝી5ની ઓરિજીનલ સીરીઝ બ્રેમમાં જોવા મળી હતી. આ પહેલા તેણે ઝોયા અખ્તરની Webseries મેડ ઇન હેવનમાં એક પાત્ર ભજવ્યું હતું, જે એમેઝોન પ્રાઇમ પર પણ આવી હતી. બૉલીવુડ અભિનેત્રી કલ્કી કોચલીન અમુક દિવસ પહેલા જ માતા બની છે. કલ્કિએ ક્યૂટ દીકરીને જન્મ આપ્યો છે.

અમુક સમય પહેલા કલ્કિએ પોતાની દીકરીના નામનો ખુલાસો પણ સોશિયલ મીડિયા દ્વારા આપ્યો હતો. કલ્કિએ પોતાની દીકરીનું નામ ‘સૈફો’ રાખ્યું છે. ગર્ભાવસ્થાના દિવસોમાં પણ કલ્કિએ પોતાની ફિટનેસ અને સ્વાસ્થ્યનું ખુબ જ ધ્યાન રાખ્યું હતું, જેને લીધે જ કદાચ કલ્કી વોટર બર્થ ટેક્નિક દ્વારા દીકરીને જન્મ આપવામાં સફળ રહી છે.

એવામાં હવે કલ્કિએ વોટર બર્થ દ્વારા દીકરીને જન્મ આપવાનો અનુભવ શેર કર્યો છે. કલ્કિએ વોટર બર્થ ડીલીવરીની તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા કૈપ્શનમા લખ્યું કે,”‘Doula…(વોટર બર્થનાં સમયે મદદ કરતી સહાયક મહિલા)આ શબ્દનો અર્થ હું સમજી શકી ન હોત જો હું દિકરીને જન્મ ન આપતી.

આ એક ગ્રીક એન્શિયેન્ટ શબ્દ છે જેનો અર્થ એક ‘સહાયક મહિલા’ થાય છે. ગર્ભાવસ્થાના સમય દરમિયાન અને લેબર અને ડિલિવરી પછીના સમય માટે એક મહિલા માટે તે સપોર્ટ સિસ્ટમ છે. મને તેના ફંક્શન વિશે જાણ ન હતી જ્યા સુધી કે હું પોતે ગર્ભવતી ન થઇ. તેનાથી કોઈ ફર્ક નથી પડતો કે તમે તેના વિશે કેટલું વાંચ્યું છે કે ડોક્ટરને પૂછ્યું છે. બાળકના જન્મના સમયે ખુબ ચુનૌતીઓ આવે છે અને તે તમને પણ જાણ થઇ શકે જો તમારી સાથે તે થાય.”