મનોરંજન

રણવીર સિંહની હિરોઈને પ્રેગ્નેન્સીમાં પિન્ક બિકીમાં હોટ ફોટોશૂટ કરાવ્યું કે 10 તસ્વીરો જોઈને હોંશ ઉડશે એ નક્કી

ગુલાબી બિકી પહેરીને ચાહકોનો જીવ તળિયે ચોંટવી દીધી, જુઓ તસ્વીરો

બૉલીવુડ એક્ટ્રેસ કલ્કિ કોચલીન પ્રેગ્નેન્ટ છે. તે જલ્દી જ તેના પહેલા બાળકને જન્મ આપશે. કલ્કિએ થોડા સમય પહેલા જ તેના પ્રેગ્નેન્સી વિષે કહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિ કોચલીનની જલ્દી જ એક વેબસીરીઝ રિલીઝ થશે. કલ્કિએ તેની વેબ સિરીઝ ‘ભ્રમ’ના પ્રમોશન દરમિયાન મીડિયા સાથે વાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

જણાવી દઈએ કે, કલ્કિનો ઇઝરાયલના શાસ્ત્રીય પિયાના વાદક ગાય હર્ષબર્ગને ડેટ કરી રહી છે. કલ્કી જલ્દી જ તેના પહેલા બાળકને જન્મ આપશે. કલ્કિએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે પ્રેગ્નેન્ટ છે અને તેને 7મોં મહીનો ચાલી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિ કોચલીન પ્રેગનેંન્સીના સમયનો આનંદ લે છે. આ તેનું પહેલું બાળક છે. કલ્કિ પ્રેગનેંન્સીના સમયગાળાને સ્પેશિયલ બનાવવા માટે સંભવ તેટલી બધી કોશિશ કરે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર તેના પ્રેગનેંન્સીની એક તસ્વીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

શેર કરેલી તસ્વીરમાં કલ્કિ પિંક જોવા મળે છે. આ તસ્વીરમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજરે ચડે છે.

Image Source

તસ્વીરમાં જોઈ શકાય છે કે, પુલના કિનારે કલ્કિ પિંક હેટ લગાવી રિલેકસ કરી રહી છે.

Image Source

અન્ય એક શેર કરેલી તસ્વીરમાં કલ્કિ કંઈક ખાતી નજરે નજરે ચડે છે.

Image Source

જણાવી દઈએ કે, કલ્કી તેના બાળકની ડિલિવરી વોટર બર્થ રીતે કરવા ઈચ્છે છે. ત્યાં સુધીકે કલ્કિએ બાળકનું નામ પણ નક્કી કરી લીધું છે.

Image Source

જણાવી દઈએ કે, કલ્કિએ ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ સાથે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. બન્નેએ તેની સહમતીથી 2013માં અલગ થઇ ગયા હતા અને 2015માં છૂટાછેડા થઇ ગયા હતા. પરંતુ હજુ પણ અનુરાગ અને કલ્કિ એક સારા મિત્ર છે. બન્ને સાથે ઘણીવાર પાર્ટીમાં એકબીજા સાથે જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કિએ થોડા મહિના પહેલા જ તેના બોય ફ્રેન્ડ ગાય હર્શબર્ગ સાથેના સંબંધને ઓફિશિયલ કર્યો હતો. કલ્કિ ગલી બોય અને સેક્રેડ ગેમ્સ-2માં તેના પ્રદર્શન બાદ કલ્કિ ફિલ્મ સ્કોલરશીપ અને વેબ સિરીઝ ભ્રમમાં નજરે આવશે.