જણાવી દઈએ કે હિન્દૂ ધર્મમાં ઘણા એવા દેવી દેવતાઓ છે અને આ દેવતાઓમાંના એક શનિદેવ પણ છે જેને સૌથી ક્રૂર ગ્રહ અને સર્વોચ્ચ ન્યાયાધીશનું પદ આપવામાં આવેલું છે.

જેને લોકો ભગવાન શનિદેવના નામથી જ જાણે છે, જે અનુચિત કાર્ય કરનારા લોકોને સમય આવવા પર દંડિત પણ કરે છે.શનિદેવ સૂર્યપુત્ર અને કર્મફુલના દાતા તરીકે પણ માનવામાં આવે છે આ સિવાય પિતૃ શત્રુ પણ. શનિગ્રહને લઈને અનેક ભ્રાંતિઓ છે અને માટે જ તેને મારક,અશુભ અને દુઃખના કારક માનવામાં આવે છે પણ શનિદેવ એટલા પણ અશુભ કે મારક નથી જેટલા તેને માનવામાં આવે છે. માટે તે શત્રુ નહિ પણ મિત્ર છે.મોક્ષને પ્રદાન કરનારા એકમાત્ર શનિ ગ્રહ જ છે.

હકીકત તો એ પણ છે કે શનિદેવ પ્રકૃતિમાં સંતુલન ઉદ્દભવે છે, અને દરેક પ્રાણીની સાથે ઉચિત ન્યાય કરે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે હિન્દૂ ધર્મના અનુસાર શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે,તેની કૃપા જેની ઉપર પણ થઇ જાય છે તે વ્યક્તિને કોઈપણ પ્રકારની સમસ્યા નથી આવતી.
જણાવી દઈએ કે જે લોકો અનુચિત વિષમતા અને સ્વાભાવીક સમતાને આશ્રય આપે છે,શનિદેવ માત્ર તેઓને જ દંડિત કરે છે. આ સિવાય કળિયુગમાં શનિદેવની કૃપા અમુક રાશિઓ પર પડવા જઈ રહી છે.

આ સિવાય જ્યોતિષશાસ્ત્રના પ્રમાણે ગ્રહોની ચાલમાં બદલાવને લીધે એવા સંયોગ બની રહ્યા છે કે 5 રાશિઓ પર શનિદેવની કૃપા બનવાની છે.પારિવારિક વાતાવરણ સુખમય રહેશે, સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાશે,મન પ્રસન્ન રહેશે, યાત્રા કરવાના યોગ બની રહ્યા છે.યાત્રાથી તમને ઘણો લાભ થઇ શકે છે.

જો કંઈક અલગ કરવાનું વિચારી રહ્યા છો તો આગળ વધો,સફળતા ચોક્કસ મળશે. પ્રેમ સંબંધી સમસ્યાઓ દૂર થઇ જાશે.કુંવારા લોકોના લગ્ન પણ નક્કી થઇ શકે તેમ છે.સિંગલ લોકોને તેના ઇચ્છાનુસાર પ્રેમ મળવાની પુરી સંભાવના છે. આ પાંચ રાશિના લોકોને સફળતા નીશ્ચીત રૂપથી મળશે.કષ્ટકારી સ્થિતિઓ દૂર થાશે.ધન લાભ થાવાના યોગ બની રહ્યા છે.જીવનસાથીનો પુરેપુરો સહિયોગ મળશે.તમે તમારા કામમાં ખુબ સફળતાને પ્રાપ્ત કરશો.

હવે આ પાંચ રાશિના સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે.આ રાશિના લોકોને તે બધી ખુશીઓ મળશે જેના તેઓ હકદાર છે. તમને ધન-દૌલત અને દરેક ભૌતિક સુવિધાઓ પણ પ્રાપ્ત થાવાની છે.વ્યાપારી લોકોને કોઈ પહેલાના મિત્રનો સાથ મળી શકે તેમ છે.તેની મદદથી તમને લાભ થાવાની પુરી સંભાવના છે.

આ 5 રાશિના લોકોના દરેક રોકાયેલા કામ પૂર્ણ થાતા જણાશે. અમે જે 5 રાશિઓની વાત કરી રહ્યા છીએ તે રાશિઓ મેષ,તુલા,સિંહ,કન્યા અને મીન છે.