‘મિર્ઝાપુર’માં સસરા જોડે બેડ સીન ગરમ દ્રશ્યો આપવા વાળી અભિનેત્રી અસલ જિંદગીમાં પણ છે ખુબ જ હોટ- જુઓ

‘મિર્ઝાપુર’માં સસરા જોડે ગંદા ગંદા દ્રશ્યો આપનારી આ અભિનેત્રીની અસલ જીવનની તસવીરો જોઈને ગરમી ચડી જશે

જો તમે અલગ-અલગ OTT પ્લેટફોર્મ પર વેબ સિરીઝ અને મૂવીઝ જુઓ છો તો કેટલાક સમયથી અભિનેત્રી રસિકા દુગ્ગલ સતત કામ કરતી જોવા મળી રહી છે. ટૂંકા સમયમાં જ રસિકા દર્શકો માટે જાણીતો ચહેરો બની ગઈ છે.

‘મિર્ઝાપુર’ વેબ સિરીઝમાં રસિકા દુગ્ગલે કાલીન ભૈયાની પત્નીની ભૂમિકા ભજવી હતી. આ પાત્રમાં આવવા માટે રસિકાએ ઓન-કેમેરા બેડ સીન્સ આપતા જ રાતોરાત લાઇમલાઇટમાં આવી ગઈ હતી. અભિનેત્રીના બેડ સીનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

પરંતુ જો તમે વિચારી રહ્યા હોવ કે રસિકા માત્ર કેમેરામાં જ બોલ્ડ સીન આપે છે તો તમે બિલકુલ ખોટા છો. રસિકની સોશિયલ મીડિયા પરની તસવીરો જોઈને તમે પણ કહેશો કે આ અભિનેત્રી રિયલ લાઈફમાં પણ ખૂબ જ બોલ્ડ છે. મિર્ઝાપુરની અભિનેત્રી બોલ્ડ તસવીરોના કારણે આ દિવસોમાં ચર્ચામાં આવી છે.

અભિનેત્રીએ પોતાના જબરદસ્ત અભિનયને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ઓળખ બનાવી છે. આટલા ઓછા સમયમાં આટલું આગળ વધવું એ સરાહનીય છે. અભિનેત્રીએ વેબ સિરીઝમાં કાલીન ભૈયાની પત્નીની ભૂમિકા ભજવી હતી. જે લોકોને ખૂબ પસંદ પણ આવ્યું હતું.

રસિકા દુગ્ગલે ઘણી વેબ સિરીઝમાં બોલ્ડ સીન કર્યા છે. પરંતુ ‘મિર્ઝાપુર’માં આપેલા તેના મોટાભાગના ઈન્ટીમેટ સીને તહેલકો મચાવી દીધો હતો. રસિકાની અદાઓ લોકોને તેના દિવાના બનાવે છે એટલું જ નહીં તેની એક ઝલક પણ લોકોને મદહોશ કરવા માટે પૂરતો છે.

 

મિર્ઝાપુરમાં બોલ્ડ સીનથી રસિકાએ માત્ર તહેલકો જ નતો મચાવ્યો પરંતુ ‘આઉટ ઓફ લવ’ વેબ સિરીઝમાં અભિનેત્રીએ બોલ્ડ સીનનો તડકો પણ લગાવ્યો હતો. રસિકા તેના અભિનય માટે પણ જાણીતી છે. તેનામાં એટલી બધી પ્રતિભા છે કે તે પોતાની જાતને કોઈપણ પાત્રને સરળતાથી અપનાવી શકે છે.

રસિકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને ચાહકો માટે અલગ-અલગ પોઝ આપતી તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રી તેની ફિલ્મોમાં જેટલી બોલ્ડ દેખાય છે તેટલી જ તે તેની રિયલ લાઈફમાં પણ બોલ્ડ છે. જેમાં ચાહકોનો અદ્ભુત પ્રેમ મળે છે. દરેક વ્યક્તિ તેના માટે પાગલ છે.

ઝારખંડના જમશેદપુરની રહેવાસી રસિકાનો જન્મ વર્ષ 1985માં થયો હતો. 2004માં અભિનેત્રી દિલ્હીની લેડી શ્રી રામ કોલેજ ઓફ વુમનમાંથી બેચલર ઓફ સાયન્સની ડિગ્રી લીધી હતી. આ પછી રસિકાએ સોફિયા પોલિટેકનિકમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કર્યું. અભિનયમાં રસને જોઈને રસિકાએ FTII પુણેમાંથી અભિનયમાં પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમા કર્યું હતું.

રસિકા દુગ્ગલે વર્ષ 2007માં બોલિવૂડ ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. રસિકાએ અનવર ફિલ્મમાં ચરિત્ર પાત્ર ભજવ્યું હતું. વર્ષ 2008માં રસિકાએ તહાન ફિલ્મ કરી હતી. તેણે TVFની વેબ સિરીઝ ‘પરમેનન્ટ રૂમમેટ્સ સીઝન 2’માં નાનકડી ભૂમિકા ભજવી હતી.

આ પછી તેણે ટીવીએફની બીજી સિરીઝ ‘હ્યુમરસલી યોર્સ’માં કામ કર્યું હતું. આમાં તેની સાથે કોમેડિયન વિપુલ ગોયલ હતા. આ સિવાય રસિકા ઔરંગઝેબ, કિસ્સા, મંટો અને લૂંટકેસ ફિલ્મોમાં જોવા મળી હતી. રસિકાએ અભિનેતા મુકુલ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી પણ તે સતત ફિલ્મો અને વેબ સિરીઝમાં વ્યસ્ત રહે છે.

રસિકા દુગ્ગલ બોલીવુડ એ અભિનેત્રીઓમાંની એક છે જે OTT પર પોતાની છાપ બનાવી રહી છે. રસિકાએ માત્ર OTT પર જ નહીં પરંતુ મોટા પડદા પર પણ પોતાના કામથી પોતાની ખ્યાતિ ફેલાવી છે. તેની પાસે ઘણા બધા પ્રોજેક્ટ છે. સિરીઝના આગામી શેડ્યૂલ માટે રસિકા જાન્યુઆરી 2022માં હિમાચલ પ્રદેશ જશે. તેમના આગામી પ્રોજેક્ટ ‘દિલ્હી ક્રાઈમ સિઝન 3’ અને ‘લોર્ડ કર્ઝન કી હવેલી’ છે.

Patel Meet