જ્યોતિષ શાસ્ત્ર

વર્ષો પછી કાલ ભૈરવે લખી નાખ્યું છે આ 5 રાશિના જાતકોનું ભાગ્ય, આ જ વર્ષથી ચમકી જશે કિસ્મત અને અઢળક ધન પ્રાપ્તિ થશે

ભગવાન ભૈરવની મહિમા તેના શસ્ત્રોમાં જ હોય છે. ભૈરવ જ્યાં શિવગણના રૂપમાં ઓળખાય, ત્યાં તે દુર્ગાના અનુચરી મનાય છે. ભૈરવની પૂજા-અર્ચના કરવાથી પરિવારમાં સુખ-શાંતિ, સ્મ્રુદ્ધિ અને સ્વાસ્થયની પણ રક્ષા થાય છે.

Image Source

તંત્રના જાણીતા દેવતા કાશીના કોતવાલ ગણાય છે. તેના શિવાય આપડા જીવનમાં ઉતાર-ચડાવ આવતા હોય છે તેનું કારણ ગ્રહો હોય તેના કારણે આપણે કેટલાક બદલાવ જોઈતા હોય જીવનમાં.

Image Source

જ્યોતિષના જાણકારીના કહેવા અનુસાર ગ્રહોના કારણે અમુક વર્ષે મહાશયોગ બને છે જેના કારણે કાલ ભૈરવ 5 રાશિ ઉપર પોતાનું હક જમાવશે, જેના કારણે તમારા જીવનમાં આવતી તકલીફોથી રાહત મળશે અનેખુશીઓ પ્રાપ્ત થશે, આ રાશિયો અને તેનાથી થતા લાભ જે નીચે મુજબ છે.

સિંહ રાશિ:

સિંહ રાશિના લોકને કાલભૈરવની અસીમ કૃપા થશે જેનાથી તેઓ ધનવાન થઈ શકે છે. કાલભૈરવની કૃપાથી નોકરી, રૂપિયા, વ્યક્તિત્વ અને ઉચ્ચસ્થાન પ્રાપ્ત થઈ શકે, જે બેરોજગાર છે તેમને રોજગારી પ્રપ્ત થશે અને કોઈપણ પ્રકારનો વ્યવસાય પણ શરુ કરી શકો. કાલભૈરવની કૃપાથી વિધાર્થીને ચોક્કસ પણે સફળતા પ્રાપ્ત થશે, નોકરીમાં ઉંચા હોદો પ્રાપ્ત થઈ શકે.

તુલા રાશિ:

તુલા રાશિના લોકો ઉપર કાલભૈરવની કૃપા આ મહિનાથી શરું થશે. દરેક કાર્યમાં તમારું વિશ્વાસ બનેલો રહેશે. નોકરીનું કામ તમે યોગ્ય રીતે કરી લેશો. તમારું મન થોડીક તકલીફ માં હોય તો પણ તમારે ગુસ્સો ન કરવો જેનાથી તમને તકલીફ પડી શકે. તમારો પરિવાર પણ તમારી વાતોથી તમારી સાથે ખુશ હશે. ખોટું બોલવાથી તમને નુકશાન પણ થઈ શકે.

વૃશ્ચિક રાશિ:

વૃશ્ચિક રાશિના લોકો ઉપર કાલભૈરવની કૃપા થઇ રહી છે જેનાથી તેમનું જીવન મંગલમય બની શકે છે. આ રાશિના લોકો તેમના મિત્રો અને પરિવારજનો માટે એવું કાર્ય કરી શકે છે જેનાથી તેમના મિત્રો અને પરિવારજનો બન્ને ખુશ થાય. મનથી કાલભૈરવનું સ્મરણ કરવાથી કોઈ પણ પ્રકારની બાધાથી મુક્તિ પ્રપ્ત થશે. તમારા બાળકો વહેલી તકે પરીક્ષામાં પાસ થશે.

મીન રાશિ:

આ મહિનાથી કાલભૈરવ તમારા ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખશે. તમારી લવ લાઇફ સારી રહેશે. કોઈપણ ભિખારીને દાન દેવાથી કાલભૈરવ તમારી ઉપર પ્રસન્ન થશે. આ રાશિના લોકો ઉપર માતા લક્ષ્મીની કૃપા બનશે. જેના કારણે ધન અંગેની તકલીફ દૂર થઇ જશે. વ્યાપારમાં લાભ થશે, વળતર વધી શકે અને કોઈ બીજી રીતે પણ ધનનો લાભ થઇ શકે. કાલભૈરવની કૃપાથી કર્યોમાં લાભ થશે.

મકર રાશિ:

મકર રાશના લોકો માટે આ મહિનામાં આવકનો સ્ત્રોત શરૂ થાય છે.તમારું ઘર સુખ-સમૃદ્ધિ થી ભરેલું રહેશે. અમુક કાર્યોથી તમારે બહાર જવાનું બની શકે. તમે સારું ધન મેળવશો અને લગ્નનું પણ નકકી થાય. તમારો સારો સમય હવે ચાલુ થશે અને બધી તકલીફો દૂર થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.