મનોરંજન

કાજોલે દીકરી ન્યાસા સાથે શેર કરી ‘ક્યૂટ’ સેલ્ફી, 10 ફોટોસ ધડાધડ વાયરલ

બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ પૈકી એક કાજોલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. કાજોલ તેની ફિલ્મના પ્રમોશનથી લઈને ફેમિલી અને દોસ્ત સાથે સમય વીતાવવાની સાથે ઘણી તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. આ સિવાય તેના લુક્સ પણ ઇન્સ્ટાગ્રામમાં જોવા લાયક છે.

 

View this post on Instagram

 

A post shared by Kajol Devgan (@kajol) on

કાજોલ એક શાનદાર એક્ટ્રેસ જ નહીં પરંતુ એક માતા પણ છે, કાજોલને 2 બાળકો છે.એક દીકરી અને એક દીકરો. દીકરીનું નામ ન્યાસા છેઅને દીકરાનું નામ યુગ છે. એક્ટ્રેસ ઘણી વાર તેની દીકરી સાથે મુંબઈમાં સ્પોટ થાય છે. ન્યાસા આ સમયે સિંગાપુરમાં ભણી રહી છે, વેકેશનમાં મુંબઇ તેના માતા-પિતા પાસે આવતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Kajol Devgan (@kajol) on

હાલમાં જ કાજોલ ફરી એક વાર તેના ફેન્સની વચ્ચે ચર્ચામાં આવી છે. આ ચર્ચાનું કારણ છે તેની દીકરી ન્યાસા. કાજોલે ન્યાસા સાથે ઇન્સ્ટાગ્રામ પર 2 તસ્વીર શેર કરી છે. બેહદ ખુબસુરત છે. આ તસ્વીરમાં ન્યાસા બિલકુલ કાજોલ જેવી લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by nysa devgan ♡ (@nysadevganx) on

બંને તડકામાં સેલ્ફી લઇ રહી છે. આ સાથે જ બંને એકબીજાની કંપની માણી રહી છે. કાજોલે ન્યાસા સાથે એક દિવસ પસાર કર્યો હતો જે ઘણો શાનદાર રહ્યો હતો. આ દરમિયાન તે બેઝ કલરના આઉટફિટમાં નજરે આવી હતી. તો ન્યાસ પીળા કલરના ટીશર્ટમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kajol Devgan (@kajol) on

આ તસ્વીર શેર કરતા કાજોલે લખ્યું હતું કે, ‘ઘણા દિવસો બાદ મારી દીકરી સહતે મુંબઈના રોડ પર ફરી રહી છું.’ આ તસ્વીરનર અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લાઈક મળી ચુકી છે.

જણાવી દઈએ કે, કાજોલ 24 ફેબ્રુઆરી 1999માં અજય દેવગણ સાથે લગ્ન ર્ક્યા હતા. કાજોલે એપ્રિલ 2006માં ન્યાસા અને સપ્ટેમ્બર 2010માં યુગને જન્મ આપ્યો હતો. આ બંને બાળકો ફેન્સના ફેવરિટ સ્ટાર કિડ છે. આ બંને બાળકો લાઈમલાઈટથી દૂર રહે છે.

કાજોલના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો કાજોલની ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં કાજોલ સાથે તેનો પતિ અજય દેવગણ લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ બંને સિલ્વર સ્ક્રીન પર 11 વર્ષ બાદ પડદા પર પરત ફરી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 200કરોડથી વધુ કમાણી કરી છે. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.