મનોરંજન

7 Photos : લગ્નના 20 વર્ષ બાદ કાજોલે તેના અને અજયના સંબંધનો કર્યો ચોંકાવનારો ખુલાસો

કાજોલ અને અજય દેવગણએ તેની 20મી મેરેજ એનિવર્સરી પર લગ્નજીવનને લઈને રાઝ ખોલ્યા હતા. કાજોલ અને અજય દેવનગે ત્યારે લગ્ન કર્યા હતા જયારે બન્નેની કરિયર ટોપ પર હતી. પરંતુ કાજોલને પોતાની માટે જ સમય ના હતો.

 

View this post on Instagram

 

Grumbles, rumbles and potato chips……. road trip. Finally! 😋

A post shared by Kajol Devgan (@kajol) on

2 એપ્રિલ 1969માં જન્મેલા અજયને બોલીવુડની ડેસ્ક બ્યુટી કાજોલ 24 ફેબ્રુઆરી 1999ના રોજ લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. કાજોલ અને અજયનું મળવું આસાન ના હતું. એક સમય હતો જયારે બન્ને કોઈ બીજા સાથે રિલેશનશિપમાં હતા.

 

View this post on Instagram

 

Throwback to the last shoot with @dabbooratnani … good stuff

A post shared by Kajol Devgan (@kajol) on

એક ઇન્ટરવ્યૂમાં કાજોલે જણાવ્યું હતું કે, અજય સાથે પહેલો શોર્ટ (ફિલ્મ હલચલ) દેતા સમયે જ તેને રીયલાઈઝ થઇ ગયું હતું કે,આ માણસ જિંદગીમાં બહુજ સારો રોલ પ્લે કરશે. તે સમય કાજોલ અને અજય બન્ને કોઈ બીજા સાથે રિલેશનશિપમાં હતા. બન્ને ફ્રેન્ડની જેમ સમય પસાર કરતા હતા. તે સમયે કાજોલ અજય પાસેથી રિલેશનશિપ અને લાવલાઈફને લઈને સલાહ લેતી હતી.અને બાબાજીને જેમ અજય તેને સલાહ આપતો હતો.

કાજોલ અને અજયની પહેલી મુલાકાત ફિલ્મ હલંચલન સેટ પર થઇ હતી. પહેલા મિત્રો બન્યા હતા.જયારે કાજોલ આજ્યને પહેલી વાર મળી ત્યારે એક કિનારે તે એકલો બેઠોહતો. અને વધારે વાત પણ કરતો ના હતો. ત્યારે કાજોલને લાગ્યું હતું કી એવું કઈ રીતે હોય શકે છે કે માણસ કોઈ સાથે વાત ના કરે. ત્યારબાદ ધીમે-ધીમે કાજોલ સાથે વાત કરવા લાગ્યો અને દોસ્તી થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Kajol Devgan (@kajol) on

ત્યારબાદ કાજોલ એની અજયે ઘણી ફિલ્મો સાથે કરી હતી જે હિટ રહી હતી. જેમાં ઇશ્ક,પ્યાર તો હોના હી થા, દિલ ક્યાં કરે, રજુ ચાચા અને યુ મી ઔર હમ. સમયની સાથે બન્ને ગળાડૂબ પ્રેમમાં હતા. ત્યારબાદ બન્નેએ 1999માં લગ્ન કરી લીધા હતા. આ લગ્ન દેવગણ હાઉસમાં મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં કરવામાં આવ્યા હતા. કાજોલ અને અજયને બે બાળકો ન્યાસા અને યુગ છે. 22003માં પુત્રીને જન્મ આપ્યા બાદ કાજોલ બહુ ઓછી ફિલ્મોમાં નજરે આવી છે.

 

View this post on Instagram

 

Colourful night……. #diwali #happylife #family

A post shared by Kajol Devgan (@kajol) on

કાજોલે 20 વર્ષ બાદ લગ્નને લઈને મૌન તોડ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં કાજોલે જણાવ્યું હતું કે, હું મારી જિંદગીમાં અને કરિયરમાં થોડો બ્રેક જોઈતો હતો. વધુમાં કહ્યું હતું કે, મારી પાસે પૈસા પૈસા શોહરત અને ફિલ્મો બધું જ હતું. પર ખુદ માટે સમય ન હતો. ત્યાર જ મેં ફેંસલો કરી લીધો કે હું લગ્ન કરીશ. હું લગ્ન પહેલા વર્ષ દરમિયાન 4 થી 5 ફિલ્મો કરતી હતી. હું ફક્ત ફિલ્મો જ કરવા નથી માંગતી કે ના આવી રીતે જીવવા માંગતી હતી, અને તેનાથી બહાર નીકળવા માટે જ લગ્ન બાદ હું આખા વર્ષ દરમિયાન ફક્ત એક જ ફિલ્મ કરીશ.

 

View this post on Instagram

 

The light is beautiful, but my daughter outshines everything! Happy 2019 and I’m sure your daughters are all precious to you.

A post shared by Ajay Devgn (@ajaydevgn) on

થોડા સમય પહેલા અજય દેવગને તેની પુત્રી ન્યાસા એની પુત્ર યુગને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરતા હોય તે બાબતે મૌન તોડ્યું હતું કહ્યું હતું કે, મને અને કાજોલને જજ કરો. અમે એક્ટર્સ છે. એનો મતલબ એ નથી કે અમે ફેમસ છે તો અમારા બાળોકોને ટ્રોલ કરવાના.’

 

View this post on Instagram

 

Smiling again looking at this…

A post shared by Ajay Devgn (@ajaydevgn) on

અજયે એક પ્રોટેક્ટિવ પિતાની જેમ તેના બાળકોને બીજા લોકો જજ કરે તે પસંદ નથી. આગળ કહ્યું હતું કે, કોઈપણ બાળકોને મતલબ વગર જજ કરવામાં આવે તો તે બાળકોને અને તેના માતા-પિતાને ખરાબ લાગે છે. તેવી રીતે ન્યાસા અને યુગને પણ આ વસ્તુ પસંદ નથી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks