7 તસ્વીરો જોઈને લોકો ચોંકી ઉઠ્યા અને બોલ્યા કે લગ્ન પછી આનું ફિગર તો જુઓ કેવું થઇ ગયું
ગત દિવસમાં બૉલીવુડ તરફથી એક બાદ એક સારી ખબર આવવા લાગી છે. તે પૈકી એક છે સાઉથ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝની એક્ટ્રેસ કાજલ અગ્રવાલના લગ્નની ખબર. કાજલ અગ્રવાલ હાલ તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે.
View this post on Instagram
હાલમાં જ ગૌતમ કિચલુ સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ હતી. ત્યારથી આ બંને લોકો લાઇમલાઈટમાં આવ્યા છે. લગ્નની રસમો પૂર્ણ થયા બાદ કાજલ હનીમૂન પર નીકળી ગઈ છે. જેની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
કાજલ અને ગૌતમના લગ્નના સાત દિવસ બાદ માલદીવમાં હનીમુન મનાવી રહ્યા છે. આ દરમિયાન કાજલએ તેના સોશિયલ મીડિયામાં બેહદ બોલ્ડ તસ્વીર શેર કરી છે. તસ્વીરમાં ગૌતમ કિચલુ સાથે રોમેન્ટિક અંદાજમાં પોઝ આપી રહી છે. કાજલની આ બોલ્ડ તસ્વીર હાલ ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે.
View this post on Instagram
હાલમાં જ કાજલે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી હનીમૂનની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં બંને રોમેન્ટિક અંદાજમાં નજરે આવી રહ્યા છે. બંનેનો રોમેન્ટિક અંદાજ ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. બંનેની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં પસંદ કરવામાં આવી રહી છે.
View this post on Instagram
શેર કરેલી તસ્વીરમાં કાજલ બેહદ ખુબસુરત અને બોલ્ડ જોવા મળી રહી છે. કાજલે હાલમાં જે તસ્વીર શેર કરી છે. તેમાં કાજલ સ્કાઈ બ્લુ ક્રોપ ટોપ અને સ્કર્ટમાં જોવા મળી રહી છે. એક તસ્વીરમાં તે સમુદ્ર કિનારે ઉભી રહીને પોઝ આપી રહી છે. તો અન્ય તસ્વીરમાં તેના પતિ ગૌતમ કિચલુ સાથે હાથ પકડેલી નજરે આવે છે.
View this post on Instagram
કાજલ પણ તેના હનીમૂન દરમિયાન આ પોઝમાં જોવા મળી હતી. તેણે આ ફોટો શેર કર્યો અને કહ્યું હતું કેતે વર્ક આઉટ સેશનને કેટલું મિસ કરે છે. આ પહેલા કાજલે હનીમૂનની તસ્વીર શેર કરી હતી જેમાં તે રેડ કલરના આઉટફિટમાં નજરે આવે છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, કાજલ અને ગૌતમના લગ્ન 30 ઓક્ટોબરના રોજ મુંબઈની તાજ હોટેલમાં કરવામાં આવ્યાતા હતા. બંનેના લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારજનો જ હાજર રહ્યા હતા.
View this post on Instagram