ફિલ્મી દુનિયા

આંટી બન્યાની ઉંમરે આ રૂપસુંદરી હિરોઈને હોટનેસ બતાવી બધાને ચોંકાવ્યા, ચુપચાપ જોઈ લો 7 તસ્વીરો

સિંઘમની ગર્લ તરીકે જાણીતી કાજલ અગ્રવાલ તેની તસવીરો અને નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ કાજલ આજે તેનો 35 મો જન્મદિવસ મનાવ્યો હતો.

કાજલ અગ્રવાલ તેના સ્ટાઇલિશ લુક અને ક્લાસી સ્ટાઇલ માટે જાણીતી છે કાજલના ફેન્સ તેના ડ્રેસિંગ સેન્સને ખૂબ જ પસંદ કરે છે. કાજલ ઘણીવાર પોતાના સ્ટાઇલિશ લુકથી ફેન્સને આશ્ચર્યચકિત કરે છે.

 

View this post on Instagram

 

💛

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

કાજલ સિમ્પલ આઉટફિટમાં પણ અમેઝિંગ લાગી રહી છે. કાજલે ટોલીવુડમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. કાજલે બોલિવૂડમાં પોતાની કરિયરની શરૂઆત ફિલ્મ સિંઘમથી કરી હતી. ફિલ્મમાં કાજલની અભિનય અને સુંદરતાને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

#splashesaremypassion

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

કાજલ અગ્રવાલનો જન્મ 19 જૂન 1985 ના રોજ ભારતના મહારાષ્ટ્રના મુંબઈમાં થયો હતો. કાજલે તેની તેની ફિલ્મી કરિયરની શરૂઆત 2004 માં આવેલી ફિલ્મ ‘ક્યુ! ‘હો ગયા ના’ કરી હતી. આ ફિલ્મમાં કાજલે અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય અને વિવેક ઓબેરોય જેવા કલાકારો સાથે કામ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

આ પછી કાજલે તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરવાનું શરૂ કર્યું. કાજલે પ્રથમ તેલુગુ ફિલ્મમાં 2007 માં તેજાની ફિલ્મ લક્ષ્મી કલ્યાણમમાં એક્ટિંગ કરી હતી. પરંતુ તેને પ્રસિદ્ધિ તો મગધીરાથી મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

એમ. એસ. રાજામૌલી દિગ્દર્શિત આ ફિલ્મમાં કાજલ અપોઝીટમાં રામ ચરણ લીડ રોલમાં જોવા મળ્યો હતો. 2014માં કાજલ એફએચએમ મેગેઝિન માટે ટોપલેસ ફોટોશૂટ કર્યા આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

હાલ તો કાજલની જૂની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

#pinkflamingo 🦩 #lounging #floating #muchlikelife

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.