સાઉથની અભિનેત્રી કાજલ અગ્રવાલે “સિંઘમ” ફિલ્મથી પોતાના બૉલીવુડ કેરિયરની શરૂઆત કરી હતી, એનો અભિનય અને દેખાવ લોકોને ખુબ જ ગમ્યો હતો જેના કારણે તેના ચાહકો પણ ખુબ જ વધુ બન્યા હતા. પરંતુ કાજલ બોલીવુડમાં પોતાનો સિક્કો ના જમાવી શકી, પરંતુ સાઉથની ફિલ્મમોમાં તે આજે પણ કાર્યરત છે અને સાઉથની એક સફળ અભિનેત્રી બની છે.
View this post on Instagram
પરંતુ આજે આપણે કાજલ વિશે નહિ પરંતુ તેની નાની બહેન વિશે વાત કરીશું, જે દેખાવમાં એકદમ સુંદર છે, તેનો ચાહકવર્ગ પણ ખુબ જ મોટો છે. સોશિયલ મીડિયામાં તે છવાયેલી રહે છે અને તેના ફોટો પણ અવાર-નવાર વાયરલ થતા રહે છે.
View this post on Instagram
કાજલની નાની બહેનનું નામ છે નિશા અગ્રવાલ, ઉંમરમાં નિશા કાજલથી 4 વર્ષ નાની છે, 2010માં તેને એક તેલુગુ ફિલ્મથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.કાજલની જેમ તે પણ એક અભિનેત્રી છે. પરંતુ લગ્ન બાદ તેને આ ગ્લેમરસ દુનિયાને છોડી દીધી અને રૂખી લગ્ન જીવન જીવી રહી છે.
View this post on Instagram
નિશાએ તમિલ, તેલુગ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે, અને ઘણી જ હિટ ફિલ્મો પણ તેને આપી છે પરંતુ પોતાના એક્ટિંગ કેરિયર દરમિયાન જ તેને લગ્ન કરી લીધા અને ફિલ્મી દુનિયાને છોડી દીધી. વર્ષ 2013માં જ તેને એક બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા હતા.
View this post on Instagram
લગ્ન બાદ નિશાએ ફિલ્મી દુનિયા તો છોડી દીધી પરંતુ પોતાના ચાહકોને તેને નથી છોડ્યા, આજે પણ તે ઇન્સ્ટાગ્રામ ઉપર રહીને પોતાના ચાહકોને ખુશ કરવા માટે પોતાના ફોટો શેર કરતી હોય છે. સોશિયલ મીડિયામાં નિશા ખુબ જ એક્ટિવ રહે છે. થોડા દિવસ પહેલા જ નિશાએ બિકીની પહેરીને એક ફોટો શેર કર્યો હતો જે ખુબ જ વાયરલ પણ થયો હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.