મનોરંજન

કાજલ અગ્રવાલની નવી તસ્વીરો આવી સામે, સલવાર શૂટમાં કોઈ રાજકુમારીથી કમ નથી લાગી રહી, તમે પણ જુઓ

હાલમાં જ અભિનેત્રી કાજલ અગ્રવાલ લગ્નનના બંધનમાં બંધાઈ ચુકી છે. કાજલે હાલમાં જ ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ છે, પરંતુ હાલમાં જ કાજલે પોતાના લગ્ન બાદની તસવીરો પણ શેર કરી છે.

Image Source: Instagram (Kajal Aggarwal)

લગ્નની વાયરલ થયેલી તસ્વીરોમાં તો કાજલની સુંદરતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. હવે હાલમાં શેર કરવામાં આવેલી લગ્ન બાદની તસ્વીરોમાં પણ કાજલ ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

Image Source: Instagram (Kajal Aggarwal)

કાજલ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ સક્રિય રહે છે. તો પોતાના ચાહકો સાથે પોતાની તસવીરો પણ શેર કરતી રહતી હોય છે. તે તસવીરો ઉપરાંત પોતાના વિડીયો પણ શેર કરે છે.

Image Source: Instagram (Kajal Aggarwal)

કાજલે પોતાના લગ્ન બાદ પોતાના ચાહકો માટે પોતાની નવી તસવીરો શેર કરી છે. આ તસ્વીરોને તેને પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે. જેની અંદર તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

Image Source: Instagram (Kajal Aggarwal)

કાજલ પોતાની નવી તસ્વીરોમાં સફેદ અને લાલ રંગના શૂટમાં નજર આવી રહી છે. આ તસ્વીરોમાં તે કોઈ રાજકુમારીથી કમ નથી લાગી રહી. તસ્વીરોની અંદર હસતી જોવા મળતી કાજલ ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

Image Source: Instagram (Kajal Aggarwal)

આ તસ્વીરોમાં કાજલ અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. તેનો સાદાઈ વાળો લુક ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. કાજલે પોતાના લુકને પરફેક્ટ કરવા માટે માથા ઉપર બિંદી પણ લગાવી છે.

Image Source: Instagram (Kajal Aggarwal)

તેની આ તસવીરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહી છે. અભિનેત્રીના ઘણા ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે. કાજલની આ તસવીરો રાધા-કૃષ્ણ સત્સંગ દરમિયાનની છે.