ફિલ્મી દુનિયા

સિંઘમની હિરોઈન કાજલ અગ્રવાલનો બિકીની લુક ચર્ચામાં, 10 બોલ્ડ તસ્વીરો એકલામાં જ જોજો

બોલિવૂડ અને સાઉથની લોકપ્રિય અભિનેત્રી કાજલ અગ્રવાલે હાલમાં કેટલીક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં કાજલ ખુબ જ સુંદર લાગી રહી છે. કાજલ હાલમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે અને પોતાની કેટલીક તસ્વીરો પોતાના ચાહકો માટે શેર કરી હતી. આ તસ્વીરોમાં કાજલ ખુબ જ ખુશ લાગી રહી છે. તે હાલમાં માલદીવમાં વેકેશનની મજા લઇ રહી છે.

Image Source

તે માલદીવમાં પોતાની દરેક પળને એન્જોય કરી રહી છે. તે દરિયા કિનારે પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. તે પોતાના માતા-પિતા, બહેન નિશા, જીજાજી અને ભત્રીજા સાથે માલદીવ ગઈ છે. આ ખાસ અવસર પર કાજલ બીચવેરમાં જોવા મળી હતી.

Image Source

આ તસ્વીરો તેના ચાહકોને ખુબ જ પસંદ આવી છે. કાજલ કાયમ પોતાના ચાહકો માટે તસ્વીરો શેર કરતી હોય છે.

Image Source

કાજલ ફ્લોટિંગ બલૂનમાં બેસીને દરિયાની લહેરોનો આનંદ ઉઠાવી રહી છે.

Image Source

કાજલ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંને અલગ રાખે છે. તે પોતાના પરિવારને પૂરતો સમય આપે છે. તે ક્યારેય પોતાના પરિવારને સમય આપવાનું ચૂકતી નથી.

Image Source

આ પહેલીવાર નથી કે કાજલે પોતાની તસ્વીરો શેર કરી હોય, કાજલ આનાથી પહેલા પણ કેટલીકવાર પોતાના ચાહકો માટે તસ્વીરો શેર કરી ચુકી છે. તમે જોઈ શકો છે કે ઝાડ પર ચડીને પ્રકૃતિનો આનંદ લઇ રહી છે.

Image Source

જણાવી દઈએ કે સિંગાપુરના મેડમ તુસાદમાં કાજલનું એક મીણનું પૂતળું બનવાનું છે. તે સાઉથની પહેલી અભિનેત્રી છે જેનું મીણનું પૂતળું મેડમ તુસાદમાં લાગવાનું છે. ઇન્સ્ટાગ્રામ પર આ ન્યુઝ શેર કરતા કાજલે લખ્યું હતું કે, મને યાદ છે કે જયારે હું નાની હતી ત્યારે મેડમ તુસાદ મ્યુઝીયમ જતી હતી અને ત્યાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓના પૂતળા જોઈને ખુશ થતી હતી.

Image Source

હાલમાં કાજલ ‘ઇન્ડિયન 2’ની શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સાઉથ સુપર સ્ટાર કમલ હસન સાથે જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે અને તેનાથી પહેલા તે કામથી દુર માલદીવમાં એન્જોય કરી રહી છે.

Image Source

કાજલ અગ્રવાલ બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે. કાજલ સાઉથની લોકપ્રિય અભિનેત્રી છે અને તેને સાઉથની ફિલ્મોમાં ખુબ જ નામ કમાયું છે. તેને મગધીરા જેવી સુપર હિટ ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે.

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.